લિસા લાડુ

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

#VR

લિસા લાડુ

1 કમેન્ટ કરેલ છે

#VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબેસન
  2. 200 ગ્રામખાંડ
  3. 2 નંગ જાયફળ
  4. કીસમીસ
  5. ઘી જરૂર પ્રમાણે
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં તેલ ઘી નાખી પાણી ઉમેરી કડક લોટ બાંધો.તેના પિંડિયા બનાવી તળી લેવા.

  2. 2

    ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી કરવી 1 જ તાર ની. ઢીલી હોય તો પણ વિન્ટર માં જામી જશે.પિંડ્યા નો ભૂકો કરવો બારીક તેમાં જાયફળ કિશમિશ નાખવું.ચાસણી નાખવી, જરૂર મુજબ ઘી ગરમ કરી નાખવું.

  3. 3

    થોડીવાર આ મિશ્રણ રાખી લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes