મકાઈ બટાકા બટાકા ના સમોસા (Makai Vatana Bataka Samosa Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

મકાઈ બટાકા બટાકા ના સમોસા (Makai Vatana Bataka Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧+૪૦ મિનિટ
૫લોકો
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. ૧૦૦ ગ્રામ મકાઈ
  3. ૧૦૦ ગરમ લીલા વટાણા
  4. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  5. ૧ નંગલીંબુ
  6. ૨ ટેબલ સ્પૂન લાલ મરચું
  7. ૧ ટેબલ સ્પૂનહળદર
  8. ૨ ટી સ્પૂનગરમ મસાલો
  9. ૨ ટેબલ સ્પૂનખાંડ
  10. લીલા ધાણા
  11. મીઠું પ્રમાણસર
  12. તેલ તળવા માટે
  13. ૨ ટી સ્પૂન તેલ વગાર માટે
  14. ૧ ટી સ્પૂનરાઈ
  15. ૧ ટી સ્પૂનજીરું
  16. ૨૦૦ ગ્રામ મેંદો
  17. ૧૦૦ ગરમ ઘઉં નો લોટ
  18. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧+૪૦ મિનિટ
  1. 1

    બટાકા ને બાફી લો,વટાણા અને મકાઈ વરાળ થી બાફી લો બટાકા છોલી તેનો માવો બનાવવો તેમાં બાફેલા મકાઈના,વટાણા પણ નાખી હલાવો

  2. 2

    વગાર માટે તેલ મૂકી તેમાં રાઈ અને જીરું તતડાવો પછી તેમાં હિંગ નાખી લાલ મરચું પાઉડર, હળદર નાખી તૈયાર કરેલો માવો નાખી હલવો

  3. 3

    તેમાં મીઠું પ્રમાણસર,ખાંડ,ગરમ મસાલો,લીલા ધાણા,લીંબુ નો રસ નાખી હલાવો માવો બનાવવો

  4. 4

    મેંદા માં ઘઉં નો લોટ,મીઠું,તેલ નું મોણ નાખી લોટ બાંધવો એક કલાક રાખી. બરાબર કેળવી પૂરી બાવાવી તેના બે ભાગ કરી માવો ભરી ત્રિકોણાકાર બીડું વાળી કિનાર દબાવો

  5. 5

    તેને તેલ મા તળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes