પાલક ની સબ્જી (Palak Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને સારી રીતે ધોઈ સાફ કરી અને બાફી લેવી. તેમાં બાફતી વખતે ચપટી મીઠું અને ચપટી સોડા નાખવા જેથી પાલક નો કલર જળવાઈ રહે. ત્યારબાદ ડુંગળી અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક કડાઈમાં બે ચમચા બટર અને બે ચમચા તેલ ગરમ કરી અને તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળી ત્યારબાદ ડુંગળીની પેસ્ટ નાંખી પેસ્ટ બ્રાઉન કલરની થાય એટલે તેમાં ટમાટાની પેસ્ટ નાંખી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું. ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખી અને બાફીને તૈયાર કરેલ પેસ્ટ પાલકની ઉમેરી દેવી.પાલક બાફેલી હોવાથી તેને બે જ મિનિટ ચડાવવું. ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરી અને ગેસ બંધ કરી દેવો.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ પાલક નું શાક જેને કાકડી અને ટામેટાની સ્લાઈસ મૂકી વચ્ચે બટર મૂકીને સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati)
#Famપાલક પોટેટો નું ગ્રેવી વાળી સબ્જી આ રેસિપી મારા સન ને ખુબજ ભાવે છે મે આમાં રીનોવેટ કરી ને બનાવી છે પનીર નાં ખાતા હોય એનાં માટે બટાકા નો ઉપયોગ કરીને બનાવી સકાય મે પનીર નાં બદલે બટાકા નો ઉપયોગ કર્યો છે Vandna bosamiya -
-
-
-
પાલક પાત્રા ઢોકળા (Palak Patra Dhokla Recipe In Gujarati)
#Cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
-
-
-
-
-
-
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
-
દાળ પાલક ની સબ્જી (Dal Palak Sabji Recipe In Gujarati)
#RC4પાલક હાઈ બ્લડ પ્રેસર અને કેન્સર થી આપણને બચાવે છે.જ્યારે ચણા ની દાળ થી આપણા હાડકા મજબૂત થાય છે.બ્લડ ખાંડ કન્ટ્રોલ રાખે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે. Bhavini Kotak -
-
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652214
ટિપ્પણીઓ