હોમમેડ ગાય નુ ઘી

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળીયા વાળા વાસણ મા માખણ ઘીમા તાપે ગરમ મૂકો ઘી છુટુ પડે એટલે ગેસ બંધ કરો ગાળી લો
- 2
તૈયાર છે ગાય નુ ઘી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘી (Ghee Recipe In Gujarati)
ઘી એવી આઈટમ છે કે જે રોજ અલગ અલગ રેસીપી મા ઉપયોગ થાય છે .તો આજ મેં ઘર મા માખણ નુ ઘી કરીયુ. Harsha Gohil -
-
ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)
#Immunity#cookpad# cookpadIndiaકોરોના નાં આજ ના સમય માં આપડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ રેસિપી આપ ને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આ ગોલ્ડન મિલ્ક આપડા ગળા માં રહેલો કફ દૂર કરવામાં અને ગળા માં રહેલું ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. Urvee Sodha -
-
-
-
ફુદીના ઈલાયચી વાળી ચા (Pudina Ilaichi Tea Recipe In Gujarati)
મારા દીકરા ની પસંદ ફુદીના ઈલાયચી વાળી ચા Jayaben Parmar -
-
#દૂધ #ઘી #દહીં #છાસ #માખણ #ઘી
આજે મેં ઘરનું ઘી બનાવ્યું છે તે મેં અમુલ ગોલ્ડ દૂધ આવે છે. તો ઘણા લોકો ના ઘરમાં આ દૂધ આવતું પણ આવતું હશે. તો ઘરનું ઘી માખણ છાસ આ બધી વસ્તુ આપણને ચોકખી મળેછે તેથી હું હમેશા આ જ રીતે ઘી બનાવુંછું તો આજે તેની રીત પણ જાણી લો હું સીધી મલાઈનું ઘી નથી બનાવતી તો આજે તેની રીત જાણીલો. Usha Bhatt -
-
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#MAHappy Mother's Day🙏🌹''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. Hetal Siddhpura -
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
-
-
-
-
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
૧૫ દિવસ મલાઈ ભેગી કરો અને બનાવો મસ્ત.. તાજુ ઘી. મેળવવાની ઝંઝટ વગર. Dr. Pushpa Dixit -
-
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
ઘી કેળા ના લચ્છા પરાઠા
ઘી અને કેળા નું combination અને સાથે દૂધ હોય..ખરેખર બહુ જ healthy recipe છે..સૌની મનપસંદ.. Sangita Vyas -
રસગુલ્લા રક્ષાબંધન સ્પેશિયલ રેસિપી (Rasgulla Raksha Bandhan Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
-
-
-
ખીરા ની બરી
#ઇબુક#day30 આં બરી બનાવવી ત્યારે જ શક્ય બને જો ગાય નુ ખીરું મળી સકે. મારે ત્યાં દૂધ વાળા ભાઈ એ મને ખીરું લાવી આપ્યું જેથી આજે બળી બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654328
ટિપ્પણીઓ