રાઇતા ગાજર (Raita Gajar Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

રાઇતા ગાજર (Raita Gajar Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીસમારેલ ગાજર
  2. 1 ચમચીરાઈ ના કુરીયા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ચપટીહળદર
  5. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ મા ગાજર રાઇ ના કુરીયા હળદર મીઠું લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો તૈયાર છે ટેસ્ટી રાયતા ગાજર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes