મીકસ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણા નોલોટ મા નિમકનાખી સાજી ના ફૂલ ને લીંબુનો રસ નાખી બેટર બનાવવુ પછી બટેટાના માવા મા બધા મસાલા મિક્સ કરી તેના ગોળ કરી બેટરમા ડુબાડી ગરમ તેલ મા ગુલાબી તળવા એવી રીતે અજમો ના પાન ધોઈને બેટરમા ડુબાડી ગરમ તેલ મા તળવા પછી મેથીના બેટર મિક્સ કરી તેના ગોટા ઉતારવા પછી મરચામા કાપોકરી બી કાઢી લેવા પછી બટેટાનો માવો ભરી બેટરમા ડુબાડી ગુલાબી તળી લેવા તૈયાર
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમાગરમ ભજીયા ખાવાના શોખીન છીએ.ખરું ને! જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ આદુવાળી ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.હકીકતમાં, ભજીયા ઘણી બધી અલગ રીતે અલગ શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે,પણ તે દરેકની પસંદગી પર આધાર રાખે છે પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.આજે હું કાકડી, ડુંગળી, બટાકા, મરચાંના ભજીયા બનાવું છું જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અનેકગણી કરી દેશે.#MVF#cookpadgujarati Riddhi Dholakia -
મિક્સ વેજ ભજીયા (Mix veg Bhajiya Recipe In Gujarati)
#મિક્સ વેજ ભજીયાફ્રેન્ડ્સ ચોમાસુ આવી ગયું છે પહેલો વરસાદ પણ પડી ગયો અને કોન્ટેસ્ટ પણ સ્નેકસ ની હોય ત્યારે પહેલા ભજીયા નિજ પસન્દગી થાય તો મેં બનાવ્યા ડુંગળી /બટાકા/મરચા ના ભજીયા અને સાથે બતાકાવડા પણ સાથે ટોમેટો કેચપ અને લીલી ચટણી..તો ચાલો રીત જોઈએ. Naina Bhojak -
-
-
-
-
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
આવા વરસાદી 💧 વાતાવરણ મા જો 🔥 ગરમ ભજીયા મળી જાય તો બીજુ કાંઇ ના જોય 😋#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટપોસ્ટ -5 Nayna prajapati (guddu) -
-
-
-
ભજીયા (bhajiya recipe in Gujarati)
વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,ખજૂર ભજીયા,ડુંગળીના ભજીયા,રીંગણાના ભજીયા,અજમાના પાનના ભજીયા,મરચાના ભજીયા. Davda Bhavana -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15980026
ટિપ્પણીઓ