સ્ટફ પાલક પરાઠા (Stuff Palak Paratha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
5 સવિઁગ
  1. લોટ બાંધવા માટે
  2. 1.5 વાટકીલોટ
  3. 2 ચમચીમેંદો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2 ચમચીતેલ
  6. 3/4 કપપાલક ની પ્યુરી
  7. સ્ટફિંગ માટે
  8. 3બોઇલ બટાકા નો માવો
  9. કોથમીર
  10. 1 વાટકીખમણેલ ગાજર કોબી કેપ્સીકમ
  11. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  12. 1 નંગ ઝીણો કટ કરેલ કાંદો
  13. મીઠું સ્વાદમુજબ
  14. 1 ચમચીગરમ મસાલો
  15. ચપટીચાટ મસાલો
  16. બટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધી ને 15 મિનિટ રેસ્ટ આપો પછી ગાજર કોબી કેપ્સીકમ મા થોડુક મીઠું નાખી બરાબર નીચો વી લેવુ જેથી સ્ટફિંગ છુટુ ન પડે હવે માવા મા બધુ એડ કરી બરાબર મીક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરો

  2. 2

    હવે લોટ માથી મોટો લુવો કરી મોટી રોટલી વણી લો ત્યાર બાદ તેમા મિડલ મા સ્ટફિંગ ભરી ઉપર થોડો લોટ ભભરાવી દો ત્યાર બાદ તેને બંધ કરી ફરી મોટુ પરાઠા વણી લો

  3. 3

    હવે તેને નોનસ્ટિક પેન મા બટર થી ગોલ્ડન થાય ત્યા સુધી શેકો આ રીતે બધા સ્ટફ પરાઠા રેડી કરી લો

  4. 4

    હવે તેને સવિઁગ પ્લેટ મા કાઢી સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે સ્ટફ પાલક પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes