ચોકલેટ પાઈનેપલ પાસ્તા (Chocolate Pineapple Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને કુકર માં બાફી ચારની માં ધોઈ અને તેલ લગાવી મૂકી રાખવું.
- 2
પેન માં બટર મૂકી તેમાં મેંદો ઉમેરી શેકી લેવો. જરા શેકાઈ જાય એટલે તેમાં દૂધ,ખાંડ,મરી પાઉડર અને તજ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ને વ્હાઇટ સોસ બનાવી તેમાં છેલ્લે ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
પાસ્તા ઠંડા થાય એટલે તેને વ્હાઇટ સોસ માં ઉમેરી બરાબર મિક્સ કરી પાઈનેપલ ઉમેરી ડીશ માં સર્વ કરી ઉપર થી છીણેલી ચોકલેટ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ટ્રાઇ કલર પાસ્તા (Tri Color Pasta Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ચિઝી કોર્ન એન્ડ પાઈનેપલ મેકરોની પાસ્તા
પાસ્તા એ બાળકોની ખુબજ ભાવતી વાનગી છે.આજે આપડે મેકરોની પાસ્તા બનાવીશું.અને તેમાં પાઈનેપલ ને કોર્ન અને ચિઝી સોસ લીધા છે .ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.અને ફટાફટ બની જાય છે.#goldenapron3#એનિવર્સરી#વીક6 Sneha Shah -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
પાઈનેપલ મેક્રોની(Pineapple Macroni Recipe in Gujarati)
#GA4#week5#post1#Italian પાઈનેપલ મેક્રોની સ્વીટ હોય છે, બેક ડીસ છે, નાના મોટા બધા જ ભાવે છે, ચીઝ, પાસ્તા, પાઈનેપલ બહુ મસ્ત લાગે છે, Megha Thaker -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન. Harita Mendha -
-
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17આ મારી પોતાની રેસીપી છેજે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય Smruti Shah -
-
-
-
-
પનીર બટર મસાલા સ્ટફ પાસ્તા (Paneer Butter Masala Stuffed Pasta Recipe In Gujarati)
#SPRસાવ નવી જ રે સી પી છે. મારી innovative છે. Kirtana Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667877
ટિપ્પણીઓ