પાસ્તા (Pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા પાણી લો અને તેમા સ્વાદ મુજબ મીઠું અને તેલ ના ડ્રોપ નાખો ત્યારબાદ પાણી ઊકળે એટલે તેમા પાસ્તા નાખો પાસ્તા બોઇલ થઈ જાય એટલે ઠંડૂ પાણી નાખી ને નિતારી લો તેલ વાળો હાથ કરી ને પાસ્તા ને હલાવો જે થી છૂટા રે
- 2
વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેન મા બટર નાખો ગેસ ધીમો રાખવો ત્યારબાદ મેંદો નાખી ને શેકવો મેંદો શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખી ને ખાંડ અને મરી પાઉડર અને મીઠું નાખી ને હલાવો ગાઠી ના પડે તે રીતે હલાવો
- 3
એક નાની કડાઈ મા એક નાની ચમચી 🥄 તેલ લો તેમા કેપ્સિકમ ના ટુકડા ને શાતળો એ થઈ જાય એટલે ગેસ બંધ કરી સાઈડ મા મૂકો ત્યારબાદ વ્હાઈટ સોસ તૈયાર છે તેમા બોઇલ પાસ્તા ને મિક્સ કરો અને શાતળેલા કેપ્સિકમ નાખો
- 4
વ્હાઈટ પાસ્તા તૈયાર છે ઓરેગાનો અને ચીઝ નાખી ને મિક્સ કરો ને પછી તૈયાર છે વ્હાઈટ પાસ્તા ⚪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianઆ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી... Janvi Thakkar -
-
-
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani -
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકો માટે spl અને મનભાવતી ડિશ એટલે પાસ્તા..રેડ સોસ માં બનાવો કે વ્હાઇટ સોસ માં..બંને પસંદ આવે છે .અને ઉપર ચીઝ હોય એટલે વાત જ જવા દો..દરરોજ નઈ પણ પંદર દિવસે એક વાર આવી ડિશ ખવડાવવા માં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
-
પાસ્તા(pasta recipe in gujarati)
#GA4#week2આજે મેં સ્પીનેચ ટોમેટો ચીઝ પાસ્તા બનાવ્યા છે સ્પીનેચ અને ચીઝ નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને મેં તેને બેક કરી બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
સ્પીનચ ચીઝ પાસ્તા (Spinach Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
-
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan
More Recipes
ટિપ્પણીઓ