તુલસી આદુ વાળી ચા (Tulsi Ginger Vali Tea Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ ટેસ્ટી બને છે
તુલસી આદુ વાળી ચા (Tulsi Ginger Vali Tea Recipe In Gujarati)
ખુબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં ચા ની ભૂકી ખાંડ તુલસીના પાન વાટેલું આદુ નાખી પાંચ મિનિટ માટે ઉકળવા દો. ત્યારબાદ તેમાં દૂધ નાખી પાછું પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 2
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ તુલસી આદુ વાળી ચા બનીને તૈયાર છે સર્વિંગ કપ લઈ ગાળીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
ફુદીનો ને તુલસીના પાન વાળી ચા (Pudina Tulsi Pan Vali Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
કુલ્લડ ચા (Kullad Tea Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા ઉપર ના ઓથર સોનલ હિતેશ પંચાલ ની રેસીપી ને ફોલો કરીને તથા થોડા ફેરફાર કરીને બનાવી છે થેંક્યુ સોનલ બેન રેસિપી શેર કરવા બદલઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો ચા ની અંદર મેં ફુદીનો ઈલાયચી પાઉડર અને આદુનો તથા તુલસી નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
ગોળ અને ફુદીના વાળી ચા (Jaggery Pudina Vali Tea Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
પુદીના વાળી ચા(Tea with pudina recepi in Gujarati)
#goldenapron3#week23વરસાદની સીઝન માં ગરમા ગરમ ચા પીવા નું મન કોને ન થાય? પુદીનાં વાળી ચા શ્રીનાથજી માં પીવા મળે.એ ચા પી લો એટલે આખો દિવસ સુધરી જાય. મને એ ચા બહુ ભાવે. ચોમાસા માં ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ ચા પીવા ની ટ્રાય કરો ફેરફાર તમે પોતે અનુભવી શકસો. Davda Bhavana -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRCશિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો... Krishna Dholakia -
-
-
More Recipes
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16668377
ટિપ્પણીઓ