ઓનિયન રવા ઢોસા (Onion Rava Dosa Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
ઓનિયન રવા ઢોસા (Onion Rava Dosa Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લઇ તેમાં કાંદા લીલા મરચા લીમડાના પાન મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લો અને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ જરૂર પડે તો થોડું પાણી ઉમેરી પતલુ ખીરું તૈયાર કરી લો અને નોનસ્ટીક તવી ગરમ કરી તેમાં તેલ પાણીનું પોતુ ફેરવી ચમચાની મદદથી પતલુ ખીરું પાથરી લો અને મીડીયમ ગેસ ઉપર કુક થવા દો અને ઉપરથી તેલ લગાવી એક મિનિટ માટે થવા દો
- 3
તો હવે આપણા ટેસ્ટી ઓનિયન રવા ઢોસા બનીને તૈયાર છે આ ઢોસા બહુ મસ્ત લાગે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગોલ્ડન ટોમેટો ઓનિયન ઉપમા (Golden Tomato Onion Upma Recipe In Gujarati)
#શનિવારખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
-
-
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
#GA4#week3#Dosaઇન્સ્ટન્ટ ડોસા ખાવાનું મન થાય તો તાત્કાલિક રવા ડોસા બની જશે. અહી આથો લાવવાની જરૂર નથી હોતી. રવા ડોસા કરારા અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ઝડપ થી બની શકે. Shraddha Patel -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677097
ટિપ્પણીઓ (7)