મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ લઈ અને મગની દાળબરાબર ધોઈને તેમાં ડૂબે તેટલું પાણી નાખી ચારથી પાંચ કલાક પલળવા દો મેથીના દાણા નાખી દો.. ત્યારબાદ એકદમ ફૂલીને ડબલ થઇ ગઇ હોય એટલે પાણી કાઢીને મિક્સરમાં પીસી લો. પછી દાળને પાંચથી સાત મિનિટ એકદમ હલાવીને સોફટ બને તેવી કરો ત્યારબાદ તેમાં આદુ મરચા અને કોથમીર અને મીઠું એડ કરી મસાલો કરીને ફરીથી થોડીવાર માટે હલાવો...
- 2
સાંભાર બનાવવા માટે તુવેરની દાળને ધોઈને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો.. સરગવાની શીંગ અને દુધી પણ બાફી લો. પછી દાળને પીસીને હળદર અને મીઠું નાખીને ઉકળવા મૂકી દો ત્યારબાદ ઉપર જણાવેલી વઘારને સામગ્રી ભેગી કરીને વઘાર કરો. સૌપ્રથમ તેલ મૂકી રાઈ નાખી મેથી નાખી ઉપર જણાવેલ બધો મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી એકદમ સાંતળો ત્યારબાદ તેને દાળમાં ઉમેરો
- 3
પછી વડા બનાવવા કડાઈમાં તેલ ગરમ કરી બંને હાથ પાણી વગર કરી ખીરું હાથમાં લઇ વચ્ચે કાણું પાડી ને વડા તૈયાર કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તળી લો...
- 4
ત્યાર બાદ ગરમા-ગરમ વડા અને સંભાર સર્વ કરો તૈયાર છે મેંદુ વડા ગરમ ગરમ મેંદો વડા ખાવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
-
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
-
-
-
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
દાલ વડા કાળી ચૌદસ ના વડા (Dal Vada Kali Chaudas Vada Recipe In Gujarati)
#MBR5#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
આઈસક્રીમ (Icecream Recipe in Gujarati)
મિલ્ક એનર્જીથી ભરપૂર છે એનાથી જાતજાતની વાનગીઓ બનાવવામાં આવે છે .આઇસ્ક્રીમ દૂધ થી બનાવવામાં આવે છે અને એ નાના મોટા સૌને ખૂબ પ્રિય છે .#GA4#week8 himanshukiran joshi -
મેંદુ વડા(mendu vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9ઝડપ થી કરવા હોય અને ચટણી સાથે ખાવા હોય તો અમે આ રીતે ભજીયાની જેમ બનાવીએ છીએ બહુ જ સરસ લાગે છે.... Sonal Karia -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#SF#ST# સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ#Cookpad#Coopadgujarati#Cookpadindiaઆપણો ભારત દેશ શાનદાર સસ્તા અને સરળતાથી મળી શકે તેવા street food માટે જાણીતા છે તેમાં પાણીપુરી દાબેલી મેંદુ વડા દહીં વડા વડાપાવ રગડા પૂરી વગેરે જાણીતા સ્ટ્રીટ ફૂડ છે અને લોકો સહેલાઈથી તેનો આનંદ માણે છે Ramaben Joshi -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
More Recipes
ટિપ્પણીઓ