ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો
- 2
ત્યારબાદ કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડ મૂકી ઢોકળા ની થાળીમાં તેલ લગાવી લો અને બનાવેલા ખીરામાં લેમન ઈનો નાખી બરાબર ફેંટી લો
- 3
ત્યારબાદ બનાવેલા ખીરાને તેલ લગાવેલી ઢોકળા ની થાળીમાં રેડી ઉપરથી મરી પાઉડર અને લાલ મરચું સ્પ્રિંકલ કરી મીડીયમ ગેસ ઉપર 10 થી 12 મિનિટ માટે થવા દો
- 4
ત્યારબાદ નીચે ઉતારી તેને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો અને તેના ચપ્પુની મદદથી કાપા પાડી લો
- 5
ત્યારબાદ વઘારીયામાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ હિંગ લીલા મરચા લીમડાના પાન સતરાઈ પછી તેમાં પાણી ખાંડ નાખી બે મિનિટ માટે ઉકળવા દો અને ગેસ બંધ કરી વઘારને ઢોકળા ઉપર રેડી દો.
- 6
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ખમણ ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કોથમીર થી ગાર્નીશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)
#ફટાફટએકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં Vandana Dhiren Solanki -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
-
-
-
-
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
#DRCલંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી Kajal Solanki -
-
બીટરૂટ રવા ઢોકળા (Beetroot Rava Dhokla Recipe In Gujarati)
@Noopur_221082આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ટ્રાય કર્યા છે જે ખરેખર ખુબ જ સરસ બન્યા છે અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો જાણવા મળ્યો Riddhi Dholakia -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
મિક્સ વેજ ખમણ ઢોકળાં (Mix Veg Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujarati hetal shah -
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (4)