લીલા મોગરા બટાકા નું શાક

Jo Lly
Jo Lly @cook_27486580

લીલા મોગરા બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ મોગરા
  2. ૪-૫ નંગબટાકા
  3. ચમચા તેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ૨ નંગસૂકા મરચા
  6. ૧ ચમચીહિંગ
  7. ૨ ચમચીહળદર
  8. ૨/૩ ચમચી મરચા પાઉડર
  9. ૧ ચમચીધણાજીરૂ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોગરા અને બટાકા ને સમારી લેવા...ત્યાર બાદ કુકર મા તેલ મૂકીને વઘાર કરવો...

  2. 2

    ત્યાર બાદ તેમાં મોગરા અને બટાકા નાખી દેવા...અને બાકીના મસાલા નાખી દેવા..

  3. 3

    ત્યાર બાદ થોડું પાણી નાખી ને ૨ સિટી વગાડી લેવી...આમ શાક તૈયાર થઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes