ભરેલું રીંગણાં નું શાક (Bharelu Ringan Shak Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ રીંગણાં
  2. મસાલો કરવા માટે
  3. ૨ ચમચીચણા નો લોટ
  4. 2 ચમચીશીંગ નો ભૂકો
  5. ૨ ચમચીસૂકા ટોપરા નું છિણ
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧+૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  8. ૨ ચમચીધાણજીરૂ પાઉડર
  9. હિંગ
  10. કોથમીર
  11. તેલ વઘાર માટે
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨ ચમચીગોળ નો ભૂકો
  14. ૧/૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેહલા રીંગણાં ને ધોઈ ને કોરા કરી લો પછી તેના વચ્ચેથી કાપા પાડી લો,

  2. 2

    હવે એક કડાઈમાં રીંગણાંને ભરવા માટે નો મસાલો બનાવી લો ને રીંગણાંમાં ભરી લો,

  3. 3

    હવે કુકર માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરો પછી તે ભરેલા રીંગણાંને વઘારી લો ને તેની ૩ સીટી થવા દો,

  4. 4

    પછી તેને સર્વિંગ બાઉલ માં કાઢી ને ઉપર થી ટોપરું નાખી ને તેને સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes