લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ હળદર
  2. ૧ નંગ મીડિયમ સાઇઝ ની ડુંગળી
  3. ૧ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  4. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  5. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કોથમીર સમારેલી
  10. ૪-૫ ટી સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હળદર છોલી લો અને તેને ધોઈ ને સાફ કરી લો અને તેને છીણી લો અને ડુંગળી ઝીણી સમારી લો

  2. 2

    હવે ગેસ પર તપેલી માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળી લો અને તેમાં લસણ મરચાં ની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી સાંતળી લો

  3. 3

    હવે તેમાં હળદર ઉમેરી મીઠું નાખી મિક્સ કરી તેને સ્લો ગેસ પર થવા દો અને હળદર ચઢી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી લો અને તેમાં કોથમીર નાખી મિક્સ કરી લો અને તેને બાઉલ માં કાઢી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
પર
India
I love cooking cooking my passion 🍴🔪❤️
વધુ વાંચો

Similar Recipes