દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#ff3
સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ.

દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

#ff3
સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૮ લોકો
  1. ૨ કિલોદુધી
  2. ૧ લિટરદુધ
  3. ૩ ટે સ્પૂનમિલ્ક પાઉડર
  4. ૪ ટે સ્પૂનખાંડ
  5. ૧ ટે સ્પૂનઇલાયચી પાઉડર
  6. ૮ નંગબદામ કતરણ
  7. ૨ ટે સ્પૂનઘી
  8. ૪ ટે સ્પૂનમલાઈ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધી ને છાલ કાઢી ખમણી લો. પછી ગેસ પર લોયા મા ઘી મા છીણ સાંતળી, મલાઈ નાખી મિક્સ કરી દો.

  2. 2

    હવે દુધ નાખી હલાવતા રહો ફુલ તાપ ચડવા દો.

  3. 3

    દુધી ચડી જાય પછી મિલ્ક પાઉડર નાખી મિક્સ કરો એટલે કણી થાશે.બધુ પાણી બળી જાય પછી ખાંડ નાખી મિક્સ કરી દો.

  4. 4

    બધી ખાંડ મિક્સ થાય એટલે ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે બાઉલમાં કાઢી બદામ કતરણ થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes