લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#WLD
#Winter Lunch /Dinner recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે

લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક

1 કમેન્ટ કરેલ છે

#WLD
#Winter Lunch /Dinner recipe
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 6 નંગ લીલી ડુંગળી
  2. 250 ગ્રામબટાકા
  3. 1 કપસમારેલી કોબી
  4. 1 કપસેવ
  5. 1 નંગસમારેલી ટમેટું
  6. 1 નંગ સમારેલી ડુંગળી
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 નંગસમારેલું લીલું મરચું
  9. 3 (3 ચમચી)તેલ
  10. 3તજ ના ટુકડા
  11. 2લવિંગ
  12. 1તમાલ પત્ર
  13. 1 નંગસુકુ મરચું
  14. 1 ચમચીજીરૂ
  15. 1/2 ચમચીહિંગ
  16. 1 ચમચીમરચું પાઉડર
  17. 1/2 ચમચીહળદર
  18. 1 ચમચીધાણાજીરૂ
  19. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી કોબી બટાકાને સમારવા એક ટમેટું સમારવું એક ડુંગળી સમારવી 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ તૈયાર કરવી લીલા મરચા સમારવા આ બધાને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા ત્યારબાદ એક લોયામાં ત્રણ ચમચી તેલ મૂકવું તેમાં તજના ટુકડા નાખવા બે લવિંગ નાખવા એક તમાલપત્ર નાખવું એક સૂકું મરચું નાખું. આ બધાને સાંતળવા પછી તેલમાં મરચાં નાખવા સમારેલી ડુંગળી નાખવીઆ બધાને એક મિનિટ સાંતળવા

  2. 2

    ત્યારબાદ તેમાં એક સમારેલું ટમેટું રાખો 1 ચમચીમીઠું નાખો અને તેને બે મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં સમારેલા બટાકા કોબી અને સમારેલી લીલી ડુંગળી નાખી 1/2 કપ પાણી નાખી 20 મિનિટ સાંતળવા પછી તેમાં 1 ચમચીમરચું 1/2 ચમચી હળદર નાખવી 1 ચમચી ધાણાજીરું નાખો 1 ચમચીગરમ મસાલો નાખવો સેવ નાખી અને શાકને બરાબર સાંતળવું

  3. 3

    આમ આ શાકને સાંતળવાથી તેમનું પાણી બળી જશે અને તેલ બહાર આવશે અને આપણું લીલી ડુંગળી બટાકા અને કોબીનું શાક તૈયાર થશે ત્યારબાદ આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી મરચાને કોથમીરથી ડેકોરેટ કરી ઉપર સેવ નાખી સ્વાદિષ્ટ ટેસ્ટી લીલી ડુંગળી નું શાક સર્વ કરવું જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes