લીલી મકાઈની સુપર ટેસ્ટી ભેળ (Lili Makai Super Testy Bhel Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
લીલી મકાઈની સુપર ટેસ્ટી ભેળ (Lili Makai Super Testy Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને કુકરમાં બાફી લેવી
- 2
પછી મકાઈના દાણા કાઢી લેવા
- 3
એક બાઉલ લેવો તેમાં મકાઈના દાણા ઝીણા સમારેલા ટામેટાં ઝીણા સમારેલા કાંદા ઝીણી સમારેલી કાકડી લીલા મરચા કોથમીર ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું સંચળ 1/2 લીંબુ બધું બરાબર મિક્સ કરી લેવું તેના ઉપરથી ચીઝ નું ક્યુબ છીણ કરી લેવું
- 4
પછી સર્વિંગ પ્લેટમાં ભેળ લેવી તેના ઉપર સેવ અને કોથમીર થોડું ચીઝ એડ કરો તૈયાર છે લીલી મકાઈની સુપર ટેસ્ટી ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી મકાઈની ભેળ (Lili Makai Bhel Recipe In Gujarati)
#MVF#cookpad #cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
ચૂરી ભેળ જૈન (Churi Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#CookpadIndia ચૂરી પૌંઆ એ મમરા અને પૌંઆને કોમ્બિનેશન હોય છે. જે એકલા કોરા શેકીને ગરમા ગરમ ખાવા માં પણ સરસ લાગે છે તે હાજીખાની તરીકે પણ ઓળખાય છે. આ ભેળ માં હાજીખાની, મમરા, મગજોર અને ચણાજોર ને પણ કોરા શેકવા માં આવે છે. Shweta Shah -
-
-
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8મકાઈ ફાઇબર અને પોષક તત્વો થી ભરપૂર હોય છે એસીડીટી જેવા રોગ માં મકાઈ ખુબ જ લાભદાયી છે sonal hitesh panchal -
-
ચણાની દાળ અને પાલક નુ શાક (Chana Dal Palak Shak Recipe In Gujarati)
#WLD#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
મેગી ભેળ(Maggi bhel recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabકયારેક કાંઇક ક્વીક અને ચટપટું બનાવવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે. એમા લેવામાં આવતી વસ્તુઓ આપણા સ્વાદ અનુસાર ઓછું વધુ કે સ્કીપ કરી શકાય છે એ તેની ખાસિયત છે. આજે આપની સાથે હું એવી જ ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળની રેસીપી શેયર કરુ છું જે ઓછી સામગ્રી માં ઝટપટ બને છે. તો તમે પણ ચોકક્સ બનાવજો મેગી ભેળ. Jigna Vaghela -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
લીલુડી ભેળ (Liludi Bhel Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindiaસામાન્ય રીતે ભેળ માં મમરા તથા ઘઉં ની પૂરી અથવા મેંદા ની પૂરી એ મુખ્ય ઘટક હોય છે. અને એટલે જ તેને સુકી ભેળ કહેવાય છે. પરંતુ મેં આજે લીલુડી (લીલી) ભેળ બનાવી છે. જેમાં બાફેલું બીટ, બાફેલા ગાજર, બાફેલી ફણસી, બાફેલા વટાણા તથા બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. લીલુડી ભેળમાં આ પાંચ મુખ્ય ઘટક છે. અને બાકી તો કાંદા, ટામેટાં, સેવ, લાલ-લીલી ચટણી વગેરે તો હોય જ. Payal Mehta -
-
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
-
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
-
-
-
કોન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
આમારા સુરતમાં રવિવારે ડુમમ્સ જઇયે ત્યારે ત્યાં મળતી આ ફેમસ ડીશ છે તેમજ આ મારી તેમજ મારા ઘરમાં બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો બનાવીએ કોન ભેળ.#EBWeek -8#કોર્ન ભેલ Tejal Vashi -
મુંબઈ ભેળ (Mumbai Bhel Recipe In Gujarati)
ઈન્ડીયા મા ભેળ બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે.કોલકતા ની ઝાલમુડી,ગુજરાતી ભેળ ,મુંબઇ ભેળ અલગ જ હોય છે . Bindi Shah -
-
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
#RC1 યેલ્લો રેસિપી. મકાઈ પોષક તત્વો થી ભરપૂર હોય છે. હેલ્થી તેમજ પચવામાં હલકું ધાન્ય છે. મકાઈ નું શાક એક ફ્રેન્ડ પાસેથી બનાવતા શીખી છું. Minaxi Rohit -
મકાઇ ની ભેળ (Makai Bhel Recipe In Gujarati)
#Let s cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaચોમાસામાં ભજીયા પકોડા દાળવડા અને ભેળ વગેરે ખાવાની ખૂબ મજા પડે છે મે મકાઈની સ્વાદિષ્ટ મસાલેદાર ભેળ બનાવી છે સુરતની ડુમસમાં બનતી પ્રખ્યાત ભેળ જેવી મકાઈની એકદમ સ્વાદિષ્ટ Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16697566
ટિપ્પણીઓ