પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106

પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
, ચાર લોકો માટ
  1. 2જુડી પાલક
  2. 50 ગ્રામપનીર
  3. 2ડુંગળી ત્રણ ટામેટાં
  4. આદુ મરચા લસણની પેસ્ટ
  5. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ બાફવાની અને એક બાઉલ સુધારવાની અને બાફેલી પાલકને ક્રશ કરવી

  2. 2

    ત્રણ ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં હિંગ નાખી તેમાં તમાલપત્ર સુકુ લાલ મરચું ઉમેરવા. ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી. ડુંગળી ટામેટાની ગ્રેવી ઉમેરવી.

  3. 3

    ગ્રેવી સાતડવી, ત્યારબાદ પાલક ઉમેરી થોડીવાર ચડવા દો. હળદર મીઠું ચટણી ધાણાજીરું ગરમ મસાલો એમાં ઉમેરો.

  4. 4

    ત્યારબાદ પનીર ખમણી ને ઉમેરો. 1 ચમચીમલાઈ. થોડીવાર ધીમી આંચ પર ચડવા દો.

  5. 5

    ત્યારબાદ પાલક પનીર રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirti Suba
Kirti Suba @cook_38212106
પર

ટિપ્પણીઓ

Similar Recipes