ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#MS
#MAKAR SANKRANTI CHALLENGE
#cookpadgujrati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મુઠીયા માટે સામગ્રી ભેગી કરી તેનો લોટ બાંધી મુઠીયા વાળી ગરમ તેલમાં તળી લો. એક બાઉલમાં કાઢી લો.
- 2
હવે ઉધિયા માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને અજમો નાંખી વઘાર કરો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળી લો.હવે તેમાં સુકા મસાલા ઉમેરીને સાંતળી લો. પછી બધા શાકભાજી સમારેલા ઉમેરી તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી રેડી કૂકરમાં બે સીટી વગાડો.
- 3
કુકર ઠંડુ થાય એટલે તેમાં બનાવેલા મુઠીયા, લીલુ લસણ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ગેસ પર રહેવા દો. હવે ગેસ બંધ કરો. ઉપરથી કોથમીર નાખી હલાવી લો.
- 4
રેડી છે ઊંધિયું. તેને સર્વિંગ બાઉલમાં લઈ નાયલોન સેવ અને ગાજર ના હલવા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS#makar Sankranti challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
શેકેલા જિંજરા (Shekela Jinjara Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA લીલા ચણા) Jayshree Doshi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpaindia#Diwali2021 Jayshree Doshi -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15874712
ટિપ્પણીઓ