રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ ઓરીયો બિસ્કીટ ને તોડો. ત્યારબાદ મિક્સર માટેના કટકા કરો અને તેમાં ખાંડ ઉમેરો અને ક્રશ કરો.
- 2
આ બિસ્કીટ ના ભૂકા ને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં ઇનો અને દૂધ નાખી હલાવતા જાઓ. એક જ દિશામાં ગોળ ફેરવો.
- 3
મિશ્રણ હલાવી ત્યારબાદ તેમાં અખરોટના ઝીણા ઝીણા કટકા નાખો. ત્યારબાદ એક મોટા તપેલામાં નીચે એક સ્ટેન્ડ મુકો. તેને ગરમ કરવા મૂકો.
- 4
ત્યારબાદ એક ડબ્બાને ઘી થી ગ્રીસ કરો. તેની ઉપર બટર પેપર પાથરો. ત્યારબાદ તેમાં બેટર રેડો. તેને ઢાંકીને 20 થી 30 મિનિટ થવા દો.
- 5
ત્યારબાદ થોડીવાર પછી તેમાં ચપ્પુ લગાડી ચેક કરી લો. બહાર કાઢી ઠંડુ કરો.
- 6
ઠંડુ થાય પછી તેના કટકા કરો. તો રેડી છે ચોકલેટ બ્રાઉની. આજે મેં સર્વ કરવા માટે વેનીલા આઇસ્ક્રીમ અને ચોકલેટ સોસ ઉપરથી નાખ્યો છે. જે ખુબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#Post3રેસીપી નંબર 156બ્રાઉની બનાવવી એકદમ ઈઝી છે .અને ફટાફટ બની જાય છે. અને બહુ જ થોડી વસ્તુ માંથી બને છે .આ brownie બાળકોને પણ બહુ ભાવે છે .અને brownie આઇસ્ક્રીમ અને ચોકલેટ સોસ સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
-
ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Chocolate Brownie With Icecream Recipe In Gujarati)
#week8 #GA4 Harshida Thakar -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની (Christmas Tree Chocolate Brownie Recipe In Gujarati)
#XS#Christmas_special#cookpadgujarati આ ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉની એ કેટલીક સ્વાદિષ્ટ બ્રાઉનીઝને કંઈક મનોરંજક અને ઉત્સવમાં ફેરવવાની સંપૂર્ણ રીત છે.. જે બાળકોને ગમશે. મને અને મારા બાળકોને આ ક્રિસમસ ટ્રી ચોકલેટ બ્રાઉનીઝ ગમે છે – નાતાલના સમયે બનાવવા માટે તે મારા બાળકની મનપસંદ વસ્તુઓમાંથી એક છે. ચોકલેટ બ્રાઉની અમારી સૌથી લોકપ્રિય બેકમાંની એક છે, તેથી મને તેને સંપૂર્ણપણે આ મોસમી વાતાવરણ માં બનાવવાનું બહાનું શોધવાનું ગમે છે અને આ બ્રાઉની ક્રિસમસ ટ્રી તે જ કરે છે. Daxa Parmar -
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
-
ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)
#GA4#week18#post_18#sizzler#cookpad_gu#cookpadindiaસિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે. Chandni Modi -
ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
#XS#BROWNIE#CHOCOLATE#CRENBERRY#Deser#CRISTMAS#PARTY#KIDS#CELEBRATION Shweta Shah -
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#GA4#Week16ઠંડી ની મોસમ ચાલી રહી છે અને ગરમ ડિશ ખાવાની મજા અલગ જ હોય છે.આજે ગરમ ડિશ માં ડેઝર્ટ બનાવ્યું છે જેમાં બ્રાઉની બનાવી છે.ઘરે ગેસ પર જ બિસ્કીટ નો ઉપયોગ કરી બનાવી છે.ખુબજ આસાન રીતે બની જાય છે. khyati rughani -
ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownie#Chocolate Biscuit Brownie Aarti Lal -
ડબલ વેનીલા ચોકો વોલનટ બ્રાઉની (Double Vanilla Choco Walnut Brownie Recipe In Gujarati)
#સાઈડઆ બ્રાઉની ડિનર પછી સવૅ કરવાથી આનો ટેસ્ટ વધી જાય છે. Pinky Jesani -
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
-
અખરોટ બ્રાઉની(wulnut brownie recipe in gujarati)
#goldenapron3#week24#microwave#Brownie#માઇઇબુક#પોસ્ટ૧૦ Rashmi Adhvaryu -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4 #Week16પોસ્ટ 1 બ્રાઉનીદોસ્તો મે ઘઉંના લોટનો યુઝ કરીને બ્રાઉની બનાવી છે અને એ પણ બહુ જ જલ્દી બની જાય તેવી. Mital Bhavsar -
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownieવેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ બ્રાઉનની મસ્ત લાગે છે. Kapila Prajapati -
More Recipes
ટિપ્પણીઓ