મેથી દુધીના રસિયા મુઠીયા (Methi Dudhi Rasiya Muthia Recipe In Gujarati)

Hina Naimish Parmar @hinanaimish
મેથી દુધીના રસિયા મુઠીયા (Methi Dudhi Rasiya Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી ને મેથી ને સુધારી ધોઈ નાખો હવે એક કથરોટ માં બાજરાનો લોટ ઘઉં નો લોટ ચણાનો લોટ નાખી તેમાં ખમણેલી દૂધી મેથી નાખી બધા મસાલા નાખી તેલનું મોણ નાખી ને ઢીલો લોટ બાંધો
- 2
એક વાસણ માં તેલ મૂકી વઘાર કરો તેમાં પેલા મસાલા નાખી ને પાણી ને વઘારો ઉકળે
- 3
હવે તેમાં હથેળી ની મદદ થી નાના નાના મુઠીયા બનાવી ઉકળતા પાણી માં નાખી ને ઉકળવા દયો હવે જરાક કથરોટ માં લોટ ચોંટ્યો હોય તેમાં પાણી નાખી હલાવી ને તેમાં નાખી દયો એટલે રશો જાડો થાય હવે ઘટતા મસાલા કરો મુથીયા ચડી જાય એટલે પીરસો
- 4
તૈયાર છે રશિયા મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#WLD#cookpadindiaઘણીવાર આપણા ભાત વધી પડે છે. કારણ કે શિયાળા માં તો અવનવી વસ્તુઓ ગણી હોય ખાવા માં.. ત્યારે ભાત નથી ખાવાતા તો એમાંથી ગણી વાનગીઓ બનાવીએ છીએ.. એમાં ની આ સૌ થી સરળ વાનગી છે જે રાતે ઠંડી માં એકદમ ગરમગરમ ખાવાની ખૂબ મજા પડે છે... 😊 Noopur Alok Vaishnav -
-
-
મેથી પાલક દૂધી ના મુઠીયા (Methi Palak Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા મારી ફેવરિટ છેઆ રીતે બનાવશો તો સ્વાદિસ્ટ લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
-
-
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthia Recipe In Gujarati)
દૂધી નાં રસિયા મુઠીયા#દૂધી #રસિયામુઠીયા#MDC #MothersDayChallenge#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમધર્સ ડે પર હું મારા મમ્મી ની યાદ માં તેમને આ રેસીપી ડેડીકેટ કરૂ છું . એમના હાથ માં અન્નપૂર્ણાં નો વાસ હતો ને રસોઈ માં લાજવાબ સ્વાદ હતો . એમની જ પાસેથી સાદી સરળ રેસીપી દૂધી નાં રસિયા મુઠિયા બનાવતાં શીખી છું . Manisha Sampat -
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#30mins recipe ૧ બાઉલ વધેલી ખિચડી માંથી મસ્ત રસિયા મુઠીયા બનાવ્યા. બધા નાં પ્રિય.. ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt Bhavi Food Gallery -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe in Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookoadindia#cookpadgijarati सोनल जयेश सुथार -
-
-
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723620
ટિપ્પણીઓ