ગોળ શીંગ ની ચીક્કી (Gol Shing Chikki Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

ગોળ શીંગ ની ચીક્કી (Gol Shing Chikki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ દેશી ગોળ,
  2. ૩૦૦ ગ્રામ મોળી શીંગ,
  3. ૨ થી ૩ ટીસ્પૂનજરૂર પ્રમાણે પાણી,
  4. ૧/૪ ટીસ્પૂનએલચીનો પાઉડર,
  5. ૧/૩બેકીંગ સોડા,
  6. ૧ ટીસ્પૂનટોપરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક કડાઈ લ્યો પછી તેમાં ગોળ અને બે ટીસ્પૂન જેટલું પાણી ઉમેરો અને ગેસ ચાલુ કરીને મીડીયમ આચે રાખો અને હલાવતા રહો પછી ગોળ ઓગળી જાય અને પાયો જાય પછી એક વાટકી માં પાણી લઈ તેમાં ગોળ બનાવેલ પાયા માથી એક ટીપું નાખીને ચેક કરો ટીપું ઉપર તરી આવે અને ખાવામાં કડક લાગે અેટલે પાયો બરાબર છે

  2. 2

    ત્યારબાદ તેમાં બેકિંગ સોડા અને ઇલાયચી પાઉડર ઉમેરી ને એકદમ બરાબર હલાવી અને ગોળના પાયા નો કલર થોડોક લાઈટ થાઈ જશે પછી ગોળ માં શીંગ ઉમેરો બરાબર હલાવી ને મિક્સ કરીને એક મોટા કોટાના પથર અથવા પાટલા પર ઘી થી ગ્રીસ કરી ને ચીક્કી ના મિસરણ ઘી વારો હાથ કરીને એક બે વાર ચિક્કી ઢેપી ને અને પછી વરી લ્યો મોટો રોટલાની જેમ અને ઉપર થી ટોપરું ભભરાવો અને પીસીસ કરી લેવા અને ઠંડા થાય પછી જ તે જગ્યાએ થી લેવા અને ઠરવા દેવા પછી ડબ્બા માં ભરવા રેડી ગોળ શીંગ ની ચીક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર

Similar Recipes