ચટાકેદાર સ્ટફ મરચા

Sneha Patel
Sneha Patel @sneha_patel

ચટાકેદાર સ્ટફ મરચા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સવિગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને શેકી ઠંડા થાય એટલે મસાલા કરીસ્ટફીંગ તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ મરચા ને ઉભો કાપો કરી બી ને નસ કાઢી લો ત્યાર બાદસ્ટફીંગ ભરો

  3. 3

    ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે જીરુ હીંગ નાખી મરચા ને એડ કરો તેને થોડી વાર ચડવા દો વચ્ચે વચ્ચે ફેરવી લેવા

  4. 4

    તો તૈયાર છે લગ્ન પ્રસંગ સ્પેશિયલ રેસિપીઝ ચટાકેદાર સ્ટફ મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes