બેસન ના લાડું(besan ladu recipe in Gujarati)

Ena Joshi @cook_22352322
Besan na ladu recipe in Gujarati
#goldenapron3
# sweet
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ગેસ પર ઘી ગરમ કરી તેમાં લોટ શેકી લો
- 2
પછી તેમાં બદામ ની કતરણ નાંખી દો. લોટ ને થોડીવાર માટે ઠંડો થવા મૂકી દો. હવે તેમાં દળેલી ખાંડ અને પિસ્તા ને ઇલાયચી પાઉડર ઉમેરી દો
- 3
પછી તે બધું બરાબર મિક્સ કરી લો.હવે તેનાં નાના નાના લાડું વાળી લો. ઉપરથી પિસ્તા અને બદામ થી ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ સ્વીટ બેસન ના લાડું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
બેસન ગાંઠીયા (Besan Gathiya recipe in gujarati)
Chana na lot na gathiya recipe in Gujarati#mummy Ena Joshi -
-
-
રવા ના રસ ગુલ્લાં(rava na rasgulla recipe in gujarati)
Rava ras gulla recipe in GujaratI# sweet Ena Joshi -
-
-
-
દૂધી નાં ચટ પટા પરોઠાં(dudhi na parotha recipe in Gujarati)
Dhoodhi na parotha recipe in Gujarati# goldenapron3#super chef 2 Ena Joshi -
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
#સાતમ#India2020#વિસરાતી વાનગી#વેસ્ટ #ગુજરાતબેસન ના લાડુ વિસરાતી વાનગી છે.બેસનના લાડુ મોઢામાં ઓગળી જાય તેવી મિઠાઇ છે. સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે તેથી બેસનના લાડુ એક પારંપરિક મીઠાઈ છે તે લાંબા સમય સુધી રહે છે અને ચાર પાંચ દિવસ સુધી બગડતી નથી. આ મીઠાઈ નાના બાળકોથી લઇ મોટા બધાની ફેવરિટ છે. Parul Patel -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ઠાકોર જી નો પસાદ #cookpadgujarati #cookpadindia #sweet #laddu #Besannaladdu#prasad #thakorjinoprasad Bela Doshi -
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
-
લેફટ ઓવર રોટી નાં લાડું
Leftover roti ladu recipe in Gujarati#golden apron૩Week 3Super chef2 Ena Joshi -
-
-
-
સોજી બેસન હલવો (Suji besan halvo recipe in Gujarati)
#GA4#Week12#Besan#suji besan halvo Heejal Pandya -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
બીટરૂટ હલવો (beetroot recipe in gujarati)
#goldenapron3.#week23( vrat recipe in gujarati) Bhavnaben Adhiya -
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
બેસન શીંગ નું શાક(besan sing nu saak recipe in Gujarati)
Besan shing nu shak recipe in Gujarati#goldenapron3#super shef week 2 Ena Joshi -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
બૂંદી ના લાડુ(Boondi Ladoo Recipe in Gujarati)
#GA4#week9#mithaiદિવાળી પર અમારા ઘરે દર વરસે મીઠાઈ આવે... એમાં બૂંદી ના લાડુ અચૂક હોય જ.. પણ આ વરસે એ શકય ન હતું.. એટલે આ વખતે જાતે બનાવાનો વિચાર આવ્યો. Kajal Mankad Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203905
ટિપ્પણીઓ (2)