આથેલાં ખાટા મરચાં (Athela Khata Marcha Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

આથેલાં ખાટા મરચાં (Athela Khata Marcha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમોળા મરચાં
  2. 1 નંગલીંબુનો રસ
  3. 1/8 ચમચીહળદર
  4. 1/8 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વઢવાણી મોળા મરચાં લઈ ધોઈ લેવાં દાંડલી કાઢી લાંબી ચીર કરી કાપી લેવાં વધારા ના બી કાઢી લેવાં

  2. 2

    ત્યારબાદ હળદર મીઠું અને લીંબુ નો રસ મિક્સ કરી થોડા દિવસ બરણી માં ભરી દેવાં

  3. 3

    રોજ પેક બરણી માં જ હલાવી લેવાં થોડા દિવસમાં જ મરચાં સરસ પીળાં થઈ જશે અને સરસ અથાઈ જશે ખાટા મરચાં થેપલાં ખાવા ની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes