ઈન્સ્ટન્ટ અથાણું (Instant Athanu Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ગાજર-મૂળા-મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે.
ઈન્સ્ટન્ટ અથાણું (Instant Athanu Recipe In Gujarati)
ગાજર-મૂળા-મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર-મૂળા-મરચાને ધોઈને કોરા કરો. પછી મનગમતી સાઈઝમાં કટ કરો.
- 2
હવે કડાઈમાં રાઈ-જીરુ-મરી-વરિયાળી-મેથી ને ડ્રાય રોસ્ટ કરો.
- 3
હવે ઠંડુ થાય એટલે અધકચરું ખાંડી લો. કડાઈમાં તેલ મૂકી હીંગ અને તૈયાર મસાલો નાખી હલાવો. પછી હળદર, મરચું અને મીઠું નાંખી મિક્સ કરો. ઠંડુ થાય એટલે ૧ લીંબુંનો રસ નાંખી ગાજર-મૂળા-મરચા નાંખી બરાબર મિક્સ કરો.
- 4
હવે કાચની જારમાં ભરી લો અને બીજા દિવસથી ખાવામાં લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર મૂળા મરચાનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Marcha Instant Athanu Recipe In Gujarati)
દરેક વર્ષ શિયાળામાં મમ્મી ને યાદ કરી જરૂર બનાવું. નાનપણથી ખાધેલું ને ખૂબ જ ભાવતું આ અથાણું ઉત્તર પ્રદેશ ની મમ્મી ની રીતે બનાવું. ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ગાજર મૂળા મરચા નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#MS#મકરસંકાંતિ રેસીપી ચેલેન્જશીયાળામાં મસ્ત મજાનું તાજું શાક આવે એટલે અવનવી વાનગીઓ ટ્રાય કરી શકાય. આજે મેંગાજર-મૂળા-મરચાનું અથાણું બનાવ્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પરાઠા, રોટી કે થેપલા સાથે ખાઈ શકાય છે. Dr. Pushpa Dixit -
લસણીયુ અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#WPલીલા મરચા સાથે ગાજર અને મૂળીનું અથાણું બનાવેલું. આજે લસણ વાળુ અને લાલ મરચાનું અથાણું સરસવના તેલ માં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ગાજર કેરી મરચાંનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
#APR@sonalmodha inspired me for this recipe Dr. Pushpa Dixit -
ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું (Tindora Instant Athanu Recipe In Gujarati)
#WDCઆજે વૉમેન્સ ડે માટે જલ્દી ઈન્સ્ટન્ટ બનતું ટીંડોળા નુ અથાણું બનાવ્યું છે. Krishna Kholiya -
મરચાં-ગાજરનું અથાણું
નમસ્કાર મિત્રો, આજે હું તમને ઈન્સ્ટન્ટ મરચાં-ગાજરનું અથાણું બનાવવાની રેસિપી કહીશ... Dharti Vasani -
મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
ઇન્સ્ટન્ટ અથાણું (Instant Pickle Recipe in gujarati)
#સાઈડભારતીય ભોજન માં અથાણાં સંભારા ચટણી કચુંબર સલાડ પાપડ નું આગવું મહત્વ રહયુ છે ભોજન નો થાળ એના વગર અધુરો છે તો આજે મેં ઇન્સ્ટન્ટ બનતું ગાજર ટીડોળા નું અથાણું બનાવ્યું છે Dipal Parmar -
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરમાં થેપલાં સાથે આ લાલ મરચાનું અથાણું, ચટણી, સંભારો અને દહીં ખાવામાં આવે છે. તો આજે આપણે લાલ મરચાનું અથાણું બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
અથાણું તો આખું વર્ષ ખાવાની મઝા આવે, ગાજર ખૂબજ healthy હોવાથી સિઝન વગર પણ ખાવાની મઝા આવે. Reena parikh -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
મરચાંનું અથાણું (marcha athanu recipe in gujarati)
#સાઇડ જમવામાં સાથે મરચા હોય તો વધારે મજા આવે.પણ તીખા મરચા ખાઇ શકતા નથી, એટલે મોળા મરચાંનું અથાણું ઘરે જ બનાવું છું. Sonal Suva -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav -
મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
#MBR3#Week3#cookpadindia#cookpadgujaratiશિયાળા માં વિવિધ શાકભાજી ના સલાડ અને અથાણાં ખાવાની ખૂબ મજા આવે છે .ઇન્સ્ટન્ટ અથાણું સામાન્ય રીતે મેથીયો મસાલો અથવા તૈયાર કુરિયા માંથી બનાવી શકાય .પણ મે આખા મસાલા ને શેકી ને તેમાંથી મસાલો બનાવ્યો છે ,જેનાથી અથાણાં નો સ્વાદ ખૂબ સરસ લાગે છે . Keshma Raichura -
ગાજર,મરચા,મુળા નું અથાણું(Gajar Marcha Mooli Athanu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6week6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ગાજર મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Instant Athanu REcipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ગાજર_મૂળા_નું_ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગાજર અને મૂળા ની જુગલબંધી છે. બંન્ને મીક્સ કરી ને શાક, સ્ટફ્ડ પરોઠા, અથાણું બનાવો, તો ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Manisha Sampat -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ઈન્સ્ટન્ટ અથાણું
#લન્ચ#ઈન્સ્ટન્ટ અથાણું#27/04/19મિત્રો જમવામાં ગમે તેટલા પકવાન હોય પણ અથાણાં વગર ડીશ અધુરી જ લાગે છે. આજે મેં તોતા કેરીનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. આ અથાણું ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી રહે છે. ખાટું બનાવવું હોય તો ખાંડ ઓછી નાખવી. Swapnal Sheth -
-
કેરી નુ મીક્સ ઈન્સ્ટન્ટ અથાણું
#અથાણાં #જૂનસ્ટારઆ અથાણું ફટાફટ બની જાય છે ખાવા માં પન સ્વાદિષ્ટ, અને ૩ થી૪ દિવસ સ્ટોર થાય જનરલી પ્રસંગો મા આ વધારે બનતું હોય છે. Nilam Piyush Hariyani -
મિક્સ ઈન્સ્ટન્ટ અથાણું
#ઇબુક૧#૧૭અથાણું ફટાફટ બની જાય છે સ્વાદ મા ટેસ્ટી અને એક વીક સુધી ફ્રીજ મા સ્ટોર થાય છે. Nilam Piyush Hariyani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
-
આખા લાલ મરચાંનું અથાણું 🌶🌶(marcha athanu recipe in Gujarati (
#સાઈડઘરમાં અલગ અલગ વિશિષ્ટ પ્રકારના અથાણાં બનતાં હોય.. ખાસ સીઝન માં ખાસ પ્રકારના હોય . ને જમતી વખતે સાથે અથાણું જોઈએ.. એમાય મરચાં ને છાશ... આ અથાણું ખાસ મારા મમ્મી બનાવે છે..ગોળ , લીંબુ ને વરિયાળી નાો સ્વાદ.. આખુ વરસ પણ રાખી શકો. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15731235
ટિપ્પણીઓ (10)