ઘુટો (Ghuto Recipe In Gujarati)

Smita Joshipura
Smita Joshipura @smita99

ઘુટો (Ghuto Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી પાલક
  2. 1ઝૂડી સુવાદાણા
  3. 1ઝૂડી મેથી
  4. 2 નંગરીંગણ
  5. 1/2 કપવાલોર
  6. 1 નંગ નાની દૂધી
  7. 1/2 કપગવાર
  8. 1/2 કપલીલુ લસણ
  9. 1/2 કપકોથમીર
  10. 4-5 નંગ લીલા મરચાં
  11. 1 નંગ ગલકા
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને સાફ કરી ઝીણા કાપી લેવા દૂધી ગલકુ રીંગણ વાલોર અને ગવાર ને ગરમ પાણી મૂકી તેમાં બાફવા મૂકવું

  2. 2

    અધકચરો ચડે એટલે તેમાં બધી ભાજી સમારી ઉમેરવી બધા શાકને બરાબર ચડવા દેવું

  3. 3

    તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એકરસ થાય ત્યાં સુધી જેરી લેવું

  4. 4

    બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેમાં લીલા મરચા કોથમીર અને લીલુ લસણ ઉમેરવું સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Joshipura
પર

ટિપ્પણીઓ

Similar Recipes