ઘુટો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધા જ શાક ને ધોઈને સમારી લો
- 2
હવે એક કુકર મા બધા શાક ઊમેરો અને તેમા આદું, મરચાં, નમક અને જરૂર મુજબ પાણી ઊમેરો અને 4 થી 5 સીટી વગાડી લો
- 3
હવે કુકર ઠંડુ પડે એટલે તેને હેન્ડ મીકસી થી અધકચરુ બ્લેન્ડ કરી લો.
- 4
તો તૈયાર છે ઘુટો.
Similar Recipes
-
-
-
-
-
-
ઘુટ્ટો (હાલારી ઘૂટ્ટો)
#મધરઅમે મૂળ હાલાર પંથક નાં... એટલે જામનગર થી ધ્રોલ અને ધ્રોલ પછી નાં ગામડાં. ઘુટ્ટો એટલે સરળ ભાષા માં કહું તો મિક્સ ભાજી નો સૂપ. તેને રોટલા, રોટલી સાથે ખવાય. રોટલી કે રોટલાનો ભૂકો કરી ને એમાં નાખી ને ખાય. પી પણ શકાય. ગામડાં માં તેને ઉકાળી ને બનાવાય છે. પણ સમય નાં અભાવે કુકર માં પણ બનાવી શકાય. શિયાળા માં વિક માં ૨ વાર લંચ માં આ મળે જ. મમ્મી તેને તાકાત સૂપ કહી ને પીવડાવતી. સ્વાદિષ્ટ, હેલ્ધી અને ફૂલ ઓફ ફાઈબર. પચી પણ જલ્દી જાય. તેની સાથે મૂળા, હળદર, લીલી ડુંગળી અને લીલાં મરચાં... આ બધું સાથે ખાવાની મજા જ અલગ છે. આ વાનગી ની એક ખાસિયત એ છે કે તેમાં તેલ કે મસાલા નો ઉપયોગ કર્યો જ નથી. Disha Prashant Chavda -
હાલારી ઘુટો
#શિયાળા ઘુટો એ અમારા સૌરાષ્ટ્ર ના જામનગર જિલ્લા ની આજુ બાજુ ના ગામડાં માં અને તાલુકા ના ગામો નો પ્રખ્યાત છે.દેશ માં બધા પહેલાના લોકો ખેતી નું કામ કરતાં એટલે ખેતરમાં જ શેઢે શાક, અને ભાજી વાવતા,એટલે ખેતર નું જ ફ્રેશ શાકભાજી થી આ ઘુટ્ટો બનાવતા .. આમ કોઈ પણ મસાલા ની જરૂર વગર બનતો ઘુટ્ટો.અને આના ખૂબ જ ગુણ છે. ફાઇબર, વિટામીન થી ભરપૂર ઘુટ્ટો. Krishna Kholiya -
મિઝો ચિલી ચટણી
#goldenapron2વીક 7 નોર્થ ઈસ્ટઈન્ડિયા આ ચટણી મિઝોરમ ની પ્રખ્યાત ચટણી છે ત્યાંના લોકો હંમેશા તાજી તાજી બનાવીને ખાય છે કેમ કે આમાં ડુંગળી આવી છે તેથી લાંબો સમય રાખી શકાતી નથી.... Neha Suthar -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#JWC4Week -4આ કાઠિયાવડી સ્પેશ્યલ રેસીપી છે અને જામનગર ની ખુબ જ પ્રખ્યાત રેસીપી છે. શિયાળા માં બધા જ પ્રકાર ની ભાજી અને દાણા વાળા શાક ખુબ જ સરસ અને તાજા મળે છે. આ શાક માં બહુ બધા શાક નો ઉપયોગ કર્યો છે તો નુટ્રીશન થી તો ભરપૂર છે અને સાથે સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. બાજરી નાં રોટલા જોડે સરસ લાગે છે. Arpita Shah -
બેંગન ભરથા (began bharta recipe in gujarati)
શિયાળાની ઋતુમાં કાઠિયાવાડમાં લોકપ્રિય વાનગીમાં રીંગણા નો ઓળો બને છે.તે બાજરાના રોટલા, મકાઈના રોટલા કે જુવારના રોટલા સાથે પીરસાય છે સાથે લીલી ડુંગળી, ગોળ અને છાશ અથવા તો દહીંનો વપરાશ થાય છે. Khilana Gudhka -
-
-
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindia કચોરી, ઘુઘરા, ગીગાભાઈની ભેળ અને ઘુટો જામનગર ના પ્રખ્યાત છે ગાર્ડન મા પાલક, રીંગણ, લીલી ડુંગળી, લીલુ લસણ, ટામેટાં, મરચા ને બધુ ઓર્ગેનીક શાકભાજી છે તો જામનગર ફેમસ ઘુટો બનાવ્યો જે ટેસ્ટી તો છે જ સાથે ખૂબ જ હેલ્ધી પણ ખરો Bhavna Odedra -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
આલૂ મેથી ડ્રાય સબ્જી (Aloo methi ni dry sabji Recipe in Gujarati)
આ શાક શિયાળા સ્પેશ્યલ શાક છે આમાં મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જો તમે આ રીતે બનાવશો તો ખુબ જ ટેસ્ટી બનશે કારણ કે મેં આમાં ખાલી મેથીની ભાજીનો ઉપયોગ નથી કર્યો પરંતુ મેથીની ભાજી ની સાથે પાલક અને મૂળાની ભાજી પણ લીધી છે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો Rita Gajjar -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી મિઝોરમ ની પ્રખ્યાત ચટણી છે ત્યાંના લોકો હંમેશા તાજી તાજી બનાવીને ખાય છે કેમ કે આમાં ડુંગળી આવી છે તેથી લાંબો સમય રાખી શકાતી નથી.... Neha Suthar -
-
ઘુંટો (Ghuto recipe in Gujarati)
#OIN#Week -3જામનગર નો પ્રખ્યાત ઘુટો .એટલે શિયાળાના શાકભાજી નો રાજા.. લીલા શાકભાજી માં આયૅન, મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે ઘણા ઘરે અમુક જ લીલી ભાજી ખાતા હોય છે.. પણ આ રીતે.. બનાવવા થી બધી જ ભાજી ખવાય છે ..એટલે શિયાળામાં આ રીતે બનાવી ને ખાઈ શકાય.. Sunita Vaghela -
સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
સુવા બટાકા નું શાક (Suva Bataka Shak Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી સુવા ની ભાજી માં અનેક ઔષધીય ગુણ રહેલા છે.આ ભાજી અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે.બ્લડ શુગર ને નિયંત્રણ માં રાખે છે.તેથી આ ભાજી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ સારી છે. Dipika Bhalla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11348016
ટિપ્પણીઓ