લીંબુનું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)

લીંબુનું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આથેલા લીંબુ ના નાના પીસ કરી લો તથા માપના ખાંડ અને ગોળ તૈયાર રાખો.
- 2
લીંબૂ ના પીસ માં ગોળ અને ખાંડ મિક્સ કરી 3 - 4 કલાક અથવા ઓવર નાઈટ રાખો અને ચમચાથી હલાવતા રહો. જેથી ગોળ અને ખાંડ ઓગળી જાય અને લીંબુને ગેસ ઉપર વધુ ન રાખવા પડે. બાકી એની છાલ ચવડ થઈ જશે.
- 3
એક પેન માં આ લીંબુ ગોળ અને ખાંડ ના મિશ્રણને ધીમા ગેસ પર મૂકો.ખાંડ અને ગોળ એકદમ ઓગળી જાય અને લીંબુ થોડા ટ્રાન્સપરેન્ટ લાગે તથા રસામાં એકતારી જેવી ચીકાશ લાગે એટલે તરત ગેસ પર થી ઉતારી ઠન્ડું થવા દો.
- 4
લીંબુ ગેસ પર હોય ત્યારે એક બીજા પેન માં ધાણા, જીરું શેકો થોડા શેકાય એટલે તેમાં તજપતા,લીમડા ના પાન અને સૂકા મરચા શેકો.હલકું ગુલાબી શેકી, ઠંડું થાય એટલે તેનો પાઉડર પીસી લો.
- 5
ઠન્ડા લીંબુ માં આ મસાલો મિક્સ કરી લો. સરસ મિક્સ કરી બોટલમાં બરી લો અને ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5 લીંબુ નું મેં ગોળ વાળું ખાટું મીઠું રસીલું સરસ અથાણું બનાવ્યું છે. રોટલી,રોટલો,દાળભાત,ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લગે છે. લીંબુ ની સીઝન માં પાતળી છાલ ના લીંબુ લઈ ને મેં આથી રાખેલાં. આવા મીઠા,અને હળદર માં અથાયેલા લીંબુ પણ ખાવામાં સારા લાગે છે. Krishna Kholiya -
-
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
લીંબુનું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5પોસ્ટ -2 આ અથાણું મેં બિહારી સ્ટાઈલ થી બનાવ્યું છે...આમાં બિહાર ના ગામો અને શહેરો માં મોટા ભાગની વાનગીઓ માં વપરાતો ખાસ સિક્રેટ મસાલો ક્લોન્જી વપરાય છે...જે બિહારમાં મુન્ગ્રેલા તરીકે ઓળખાયછે....ત્યાં આ અથાણું ખાટું જ બને છે પરંતુ ગુજરાતી ટેસ્ટ પ્રમાણે ગોળ વાપરી શકો... Sudha Banjara Vasani -
આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)
#સાઈડઆંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
લીંબુનું ગળ્યું અથાણું
#goldenapron2ગુજરાતીઓ અથાણાં ખાવાના શોખીન હોય છે, અને ગુજરાતમાં વિવિધ પ્રકારનાં અથાણાં બનાવાય છે જે દેશ-વિદેશમાં એક્ષપોર્ટ થાય છે. આજે હું લીંબુનું અથાણું બનાવતા શીખવીશ જે બનતા એક મહિનાનો સમય લાગશે પણ આમાં કોઈ બાફવાની કે ગરમ કરવાની પ્રોસેસ નથી જેથી લીંબુ ચવ્વડ થશે નહીં અને એકદમ સરસ લાલ ચટક આંગળા ચાટીને ખાઓ એવું અથાણું તૈયાર થશે. Nigam Thakkar Recipes -
સંતરાની છાલ અને લીંબુનું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
#MA આજે મેં મારી મમ્મી સંતરાની છાલ અને લીંબુનું અથાણું બનાવ તી એ બનાવવાની ટ્રાય કરી છે. Kiran Solanki -
-
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
હળદર લીંબુનું અથાણું (Haldi Nimbu Pickle Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpad આજે મેં લીલી હળદર અને લીંબુનું એક ચટપટું અથાણું બનાવ્યું છે. શિયાળાની સિઝનમાં જ્યારે લીલી હળદર, આંબા હળદર, લીંબુ, મરચા ખુબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત લીલી હળદર અને લીંબુ માંથી આપણા શરીરને સારા એવા પોષકતત્વો પણ મળે છે. આ અથાણું બનાવીને આરામથી તેને મહિના દિવસ માટે સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
લસણીયુ અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#WPલીલા મરચા સાથે ગાજર અને મૂળીનું અથાણું બનાવેલું. આજે લસણ વાળુ અને લાલ મરચાનું અથાણું સરસવના તેલ માં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીંબુ નું ગળ્યું અથાણું- આચારી ગળ્યા લીંબુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
-
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
લાલ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Red Chilli Pickle recipe in gujarati)
#goldenapron3 week18 Prafulla Tanna
More Recipes
ટિપ્પણીઓ