વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#Week19
#વેજીટેબલ પુલાવ
Kahi Dur jab Din dhal jaye🌆
Sanj ki Dulhan Badan churaye
Chupkese 🤫🙊Aaye
Mere Khayalo🙇‍♀️ ke Aanganme
Vegetables Pulao Ki
Bhukh😋 jagaye .... Bhukh 😋Jagaye...
તો..... બાપ્પુડી વેજીટેબલ પુલાવ બનાવી પાડ્યો.... મજ્જા ની જીંદગી 💃💃

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

#GA4
#Week19
#વેજીટેબલ પુલાવ
Kahi Dur jab Din dhal jaye🌆
Sanj ki Dulhan Badan churaye
Chupkese 🤫🙊Aaye
Mere Khayalo🙇‍♀️ ke Aanganme
Vegetables Pulao Ki
Bhukh😋 jagaye .... Bhukh 😋Jagaye...
તો..... બાપ્પુડી વેજીટેબલ પુલાવ બનાવી પાડ્યો.... મજ્જા ની જીંદગી 💃💃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ મુઠ્ઠી બાસમતી ચોખા ૧૦ મિનિટ પલાળેલા
  2. ૧ કપ ફ્લાવર નાના ટૂકડા બ્લાન્ચ કરેલા
  3. ૧ બટાકા ના નાના ટૂકડા બ્લાન્ચ કરેલા
  4. ૭-૮ ફણસી ઝીણી સમારેલી & બ્લાન્ચ કરેલી
  5. ૧|૪ કપ લાલ કેપ્સીકમ નાના ટૂકડા કરેલા
  6. ૧|૪ લીલા કેપ્સીકમ નાના ટૂકડા કરેલા
  7. ૧|૨ કપ કુબીસ ઝીણી સમારેલી
  8. ૧ નાની ડુંગળી ઝીણી સમારેલી
  9. ૧ મોટું ટામેટુ ઝીણું સમારેલું
  10. ૨ લીલા મરચાં ઝીણાં સમારેલા
  11. ૧ટી ચમચી આદુ પેસ્ટ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧ટી ચમચી લાલ મરચું
  14. ૧|૪ ટી ચમચી હળદર
  15. ૧|૪ટી ચમચી રાઇ
  16. ૧ટેબલ ચમચી તેલ
  17. ૧/૨ ટી ચમચી ગરમ મસાલો
  18. ૧ ટેબલ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ગેસ ઉપર ૧ બાજુ ૧ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે આદુ, મરચાં, ડુંગળી અને ટામેટુ વારાફરતી શેકો.... મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો નાખો મીક્ષ કરો..... બીજી બાજુ તપેલીમાં ચોખા નાંખો

  2. 2

    ૧ મિનિટ પછી ફ્લાવર, બટાકા અને ફણસી મીક્ષ કરો અને લાલ લીલા કેપ્સીકમ, કુબીસ નાંખી ને ઢાંકણ ઢાંકી ને થવા દો બીજી બાજુ ભાત ઓસાવી લો શાક બરાબર મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો

  3. 3

    ૧ કાચ ના બાઉલ માં ભાત અને શાક ભરો થોડું મીઠું અને ઘી ઉપર થી નાંખી માઇક્રોવેવમાં ૨ મિનિટ મુકો... બહાર કાઢી બરાબર મીક્ષ કરો અને ગરમાગરમ પુલાવ ની મોજ માંણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (26)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Wah superb
Me b tmari recipe joi ne veg pulav bnayo che mast banyo che

Similar Recipes