શેર કરો

ઘટકો

15 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામગુવાર
  2. 2 ચમચીતેલ
  3. 1/4 ચમચીરાઈ
  4. 1/4 ચમચીઅજમો
  5. 1 ચપટીહિંગ
  6. 1 ચમચીધાણાજરૂ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 4કળી લસણ ની પેસ્ટ
  11. સર્વ કરવા માટે -👇
  12. રોટલો, વઘારેલી ખીચડી, પાપડ,છાશ,અથાણું,ડુંગળી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ગુવાર ને સાફ કરી ને વીણી (સમારી) લેવી.ફરી પાણી થી ધોઈ લો.

  2. 2

    કુકર માં તેલ ગરમ કરી રાઈ,અજમો અને હિંગ ઉમેરી ગુવાર વઘારી લેવી.તેમાં બધો મસાલો,લસણ એડ કરી 1/2 કપ પાણી ઉમેરી દેવું.

  3. 3

    બધું મિક્સ કરી કુકર મા 2 સિટી વગાડી લેવી. સર્વ કરવા માટે તૈયાર છે ઝટપટ બની જાય એવું ગુવાર નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes