લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#FFC4
#Week4
#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4
#Week4
#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી વટાણા,બટાકા નાખી હલાવી લ્યો.
- 2
હવે તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો,ધાણા જીરું,નાખી હલાવી લ્યો ધીમા તાપે એકાદ મિનિટ થવા દયો. પછી તેમાં ખાંડ નાખી હલાવી એક કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી દયો.
- 3
કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી જોશું તો શાક તૈયાર છે આ શાક સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#વટાણા નું મિક્ષ શાક(બટાકા, ગાજર, પનીર) (ગાજર, બટાકા, ટામેટાં,કેપ્સીકમ અને ટોફું) Krishna Dholakia -
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#WeeK5ફણસી, વટાણા, કેપ્સીકમ અને બટાકા નું શાક Ila Naik -
-
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)
#CB7 #Week7 કોબીજ નું શાક કોબીજ વટાણા બટાકા નું લસણ વાળુ શાક. આ શાક ખૂબ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. સીઝન માં મળતી લીલા પાનવાળી કોબીજ નો સ્વાદ ખૂબ સારો હોય છે. તો ચલો બનાવીએ કોબીજ નું શાક. Dipika Bhalla -
-
લીલા વટાણા બટાકા પૌઆ (Green Peas Potato Poha Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ રેસીપી ચેલેન્જસામાન્ય રીતે બટાકા પૌવા ગુજરાતમાં વધારે લોકપ્રિય છે. પરન્તું લીલા વટાણા ફાઇબરથી ભરપૂર હોવાને લીધે લીલા વટાણાના પૌવા વધારે આરોગ્યવર્ધક વિકલ્પ છે. લીંબુના રસમાં રહેલા વિટામિન સી ને કારણે પૌવામાં રહેલા લોહતત્વ સારી રીતે શોષાઇ જાય છે અને તમને ખાતરીથી પોષક તત્વો મળી રહે છે. મિત્રો, સ્વાદિષ્ટ એવા લીલા વટાણા-બટાકા પૌવા જરૂરથી અજમાવશો. Dr. Pushpa Dixit -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
-
લીલા વટાણા નું શાક (Matar Masala recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં લીલા વટાણા ખુબ સરસ અને મીઠા આવે છે. આ મીઠા વટાણાનું શાક પણ તેટલું જ સ્વાદિષ્ટ અને મીઠું બને છે. લીલા વટાણા માં પ્રોટીન પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ શાક સ્વાદિષ્ટ તો બને જ છે પણ તેની સાથે તે હેલ્ધી પણ એટલું જ છે. લીલા વટાણા ના શાક ને રોટી, પરાઠા કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
લીલા વટાણા ની કચોરી (Green Vatana Kachori Recipe In Gujarati)
લીલા વટાણા ની કચોરી ખાવા મા સરસ લાગે છે દહીં કે સોસ ને ધાણા ની ચટણી સાથે ખાઇ શકાય#FFC4 Jayshree Soni -
-
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna શિયાળો એટલે ભરપૂર લીલાં વટાણા ની સીઝન.વીટામીન પ્રોટીનનો સંગ્રહ.સીઝન હોય બધા જ ઘરોમાં વટાણાની નીત-નવી વાનગીઓ બનાવાય અને ખવાય.એમાં દરેક શાકમાં થોડા-ઝાઝા પ્રમાણમાં વટાણા તો ઉમેરાઈ જ.તો ચાલો બનાવીશું લીલાં વટાણા સાથે બટાકા મીકસ કરી શાક.જે સૌને પસંદ હોય છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991856
ટિપ્પણીઓ