કોલી ફ્લાવર ભજીયા (Cauliflower Bhajiya Recipe In Gujarati)

Pooja Shah @cook_25041811
કોલી ફ્લાવર ભજીયા (Cauliflower Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર નાં મોત ફૂલ કાપીને ગરમ પાણી માં ધોઈ લેવા. એમાં બધા મસાલા નાખી ને દહીં ઉમેરો ત્યારબાદ મિક્સ કરીને ફ્લાવર ને ૧ કલાક રહવા દો.
- 2
ત્યારબાદ બેસન નું જાડું ખીરું બનાઈ ને એમાં મીઠું મરચું નાખી ને ફ્લાવર નાં ભજીયા તેલ મા તળો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી કોલી ફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
#GA4#Week19 તંદુરી કોલી ફ્લાવર ડેઇલી શાક કરતા જુદું લાગે છે....આ શાક ને એકલું શાક પણ જમવા ની મજા આવે છે.... Dhara Jani -
-
-
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
-
-
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
-
કોલીફ્લાવર ભજીયા (cauliflower bhajiya Recipe in Gujarati)
# કોલીફ્લાવર ના ભજીયા બહુ જ ટેસ્ટી બને છે અને quick બની જાય છે મિક્સ ભજીયા મા એક એડ કરવા જેવા છે Nipa Shah -
કોલી ફ્લાવર કેક્ (cauliflower cake recipe in gujarati)
#GA4 #week10 #cauliflowerકેક એ એવી ડીશ છે જે નું નામ પડે એટલે તરત જ ચોકલેટ કે અલગ અલગ પ્રકારની ઘણી બધી કેક આપણા દિમાગમાં આવી જાય પણ મેં અહીંયા એક અલગ જ સેવરી શાકભાજી થી ભરપુર અને ટેસ્ટી એવી શિયાળા માટે પરફેક્ટ કેક બનાવી છે. Harita Mendha -
-
ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower Hiral Dholakia -
-
-
-
કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week24Cauliflower Shital Desai -
-
-
ફ્લાવર ભજીયા(Cauliflower pakoda recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cauliflower bhajiyalina vasant
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
આ ભજીયા મારા હસબન્ડ ને ખુબ જ ભાવે છે.ખુબ જ સરસ લાગેછે. તમે પણ બનાવ જાે. સરસ લાગે છે. ઝડપ થી બની જાય છે. Bijal Preyas Desai -
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
-
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
-
કોલી ફ્લાવર ખીર
#ZayakaQueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ફ્લાવર ( ફુલગોબી ) માંથી આજ ના શરદ પૂર્ણિમા ના દિવસે બધા નુ મો મીઠું કરાવવા કોલી ફ્લાવર ખીર બનાવી છે. જે મારી ફ્યુઝન રેસિપી છે.જેમાં કાજુ ની પેસ્ટ ,દૂધ ,ખાંડ, કેવડા જળ ,સુકા મેવા ના ઉપયોગથી કોલી ફ્લાવર ખીર બનાવી છે .અને હા એમાં મેં મારા સ્નેહીજનો અને આપ સૌ મિત્રો માટે વાનગીમાં બહુ જ બધો પ્રેમ પણ ન સિદ્ધાર્થ સર ની જેમ નાખ્યો છે અને વાનગી બનાવી છે. Snehalatta Bhavsar Shah -
ન્યુટ્રિશ્યસ નવરત્ન ભજીયા(Nutritious navratna bhajiya recipe in Gujarati)
#MW3ગરમાગરમ ભજીયા સાથે ચટણી એ...તો ગુજરાતની પ્રિય પારંપરિક વાનગી છે.આજે મેં કંઈક જુદી જ સ્ટાઇલથી ન્યુટ્રિશ્યસ થી ભરપુર નવરત્ન ભજીયા બનાવ્યા.ખૂબ જ ટેસ્ટી બન્યા...મિત્રો તમે પણ જરૂરથી બનાવજો!!! Ranjan Kacha -
કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ30ચોમાસા માં ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો બધા ને ખૂબ મજા આવે. કાંદા ભજીયા ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય અને મજા પણ આવે. આ ભજીયા કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકાય. Shraddha Patel
More Recipes
- કોદરી મસાલા ખીચડી (Kodri Masala Khichdi Recipe In Gujarati)
- મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
- ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
- દાલ ખીચડી(Daal Khichdi Recipe In Gujarati)
- લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766028
ટિપ્પણીઓ