કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..
પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે..
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..
પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મોણ મીઠું અને અજમો નાખી પાણી થી પરાઠા જેવો લોટ બાંધી ૩૦ મિનિટ નો rest આપો
- 2
ફૂલ ગોબી ને કટકા કરી warm પાણી માં વિનેગર નાખી ૧૦ મિનિટ રાખી મૂકો..
- 3
ત્યારબાદ તેને ચોખ્ખા પાણી થી ધોઈ નાના કટકા કરી ચોપર માં ઝીણા કાપી લો.
- 4
હવે એક પેન માં તેલ લઇ જીરું હિંગ એડ કરી ડુંગળી સાંતળી લો ત્યારબાદ આદું મરચાં લસણ ની પેસ્ટ અને થોડા લીલા ધાણા એડ કરી ડુંગળી ને transparent થાય ત્યાં સુધી સાંતળો
- 5
તેમાં ફૂલગોબી નું મિશ્રણ એડ કરી બધું મિક્સ કરી મીઠું નાખી ચડવા દો..
- 6
હવે તેમાં બધા સૂકા મસાલા અને લીંબુ નો રસ એડ કરી મિશ્રણ ને ૨ મિનિટ સુધી ગેસ પર રાખી મસાલા મિક્સ થાય ત્યાં સુધી થવા દો.
- 7
નીચે ઉતારી ધાણા એડ કરી ઠંડુ થવા દો..
- 8
લોટ માંથી મોટો લુઓ લઈ થોડું વણી તેમાં ૩ ચમચા મસાલો ભરી પરાઠા ને બંધ કરી,વણી ને તવા પર તેલ થી બંને બાજુ ગુલાબી કલર ના થાય એમ ચોડવી લો.
- 9
- 10
- 11
ફુલ ગોબી ના પરાઠા તૈયાર છે.દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો..
Similar Recipes
-
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya -
ચણા પરાઠા
#ડીનરPost3જેમ આલુ પરાઠા બને એમ જ ચણા પરાઠા બનાવ્યા છે, સ્વાદ મા દહીં સાથે ખરેખર સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ#post2આલૂ પરાઠા થી આપણે કોઈ અજાણ્યા નથી. ભારત ના ઉત્તરીય રાજ્યો અને ખાસ કરી ને પંજાબ માં બહુ પ્રચલિત એવા આલૂ પરાઠા, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત ના અમુક વિસ્તાર માં પણ પ્રચલિત છે જ.બહુ સરળતાથી બની જતા આ પરાઠા ની રેસિપિ માં પણ ખાસ નવીનતા નથી તેમ છતાં જ્યારે ઉત્તર ભારતના ભોજન ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય? પંજાબ માં તો આલૂ પરાઠા બહુ જ ખવાય ,ખાસ કરીને સવાર ના નાસ્તામાં.. આપણે પંજાબ ને આલૂ પરાઠા ના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકીએ😊.આલૂ પરાઠા, દહીં, અથાણાં અને માખણ સાથે બહુ જ સરસ લાગે છે પણ ઘણા લોકોને તે કોથમીર ની ચટણી, ટોમેટો કેચપ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#CF#TC પરાઠા એ આમ તો પંજાબ ની દેન છે.તેને અલગ અલગ ફ્લેવર અને ટ્વીસ્ટ ઉમેરી ગુજરાતીઓએ વઘુ સ્વાદિષ્ટ બનાવી ફેમસ કરેલ છે.જેમ કે પાલક પરાઠા,આલુ પરાઠા, અલગ અલગ સ્ટફ પરાઠા વગેરે .આપણે આજે પાલક પરાઠા બનાવીશું. જે એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Smitaben R dave -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
પાપડ સ્ટફ્ડ પરાઠા (Papad stuffed paratha Recipe in Gujarati.)
#રોટલી આ પરાઠા બનાવવા માટે ઘટકો ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે .સ્વાદ માં પણ સરસ છે.લોકડાઉન માં ઉપયોગી થશે. પરાઠા બનાવવા લીલા લસણ ના પાપડ અને સિંગતેલ નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#BR શિયાળા માં મળતી પાલક નો સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઘણી બધી રીતે ઉપયોગ કરવામાં આવે છે.અહીં તેનો ઉપયોગ કરીને પરાઠા બનાવ્યાં છે જે કલર ની સામે સ્વાદ માં ખૂબ જ લાગે છે. Bina Mithani -
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ (10)