બુંદી ની કઢી (Boondi Kadhi Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપદહીં
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચી ઘી
  5. ૧/૨ ચમચીરાઈ જીરું
  6. ૧/૪ ચમચીહિંગ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. કળી લસણ
  12. નાનો ટુકડો આદુ
  13. ૫-૬ ફુદીનાના પાન
  14. ૧ ચમચીકોથમીર
  15. ૬-૭ મીઠા લીમડાના પાન
  16. લીલુ મરચું
  17. ૨ વાટકીબુંદી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દહીં ચણાનો લોટ અને જરૂર મુજબ પાણી નાખીને હેન્ડલ બ્લેન્ડર વડે મિક્સ કરી લો પછી તેમાં લાલ મરચું હળદર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો

  2. 2

    પછી આદુ અનેલસણને છોલી દો કોથમીર અને ફુદીનાના પાનને ધોઈ લો હવે ખાડણી માં લસણ આદુ ફુદીનાના પાન કોથમીર અને થોડુંલાલ મરચું નાખીને વાટી લો

  3. 3

    એક તપેલીમાં વઘાર માટે તેલ અને ઘી ગરમ કરો ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ-જીરું હિંગ લીમડાના
    પાન નાખીને તૈયાર કરેલું મિશ્રણ નાખો આ મિશ્રણને સતત હલાવતા રહો પછી દસ મિનિટ માટે ઉકળવા દો

  4. 4

    ઉકળી ગયા પછી ગેસ બંધ કરી લો પીરસતી વખતે બુંદી નાખવી તૈયાર છે ગરમા ગરમ બુંદી ની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes