સ્ટ્ફડ રોટલો (Stuffed Rotlo Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#GA4
#week24
#Bajaro
શિયાળા માં બાજરો એ હેલ્ધી ગણાય છે.બાજરા મા રોટલા અલગ અલગ રીતે બનાવા માં આવે છે.અહીં મેં રોટલા ને સ્ટ્ફડ કરી ને બનાવ્યો છે.જે ખુબ જ ટેસ્ટી છે.

સ્ટ્ફડ રોટલો (Stuffed Rotlo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week24
#Bajaro
શિયાળા માં બાજરો એ હેલ્ધી ગણાય છે.બાજરા મા રોટલા અલગ અલગ રીતે બનાવા માં આવે છે.અહીં મેં રોટલા ને સ્ટ્ફડ કરી ને બનાવ્યો છે.જે ખુબ જ ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપબાજરા નો લોટ
  2. ચપટીમીઠુ
  3. સ્ટફિંગ માટે
  4. 2 ચમચીઘી
  5. 2 ચમચીલીલું લસણ
  6. 1ઝીણુ સમારેલી ડુંગળી
  7. 1/2ઝીણું સમારેલું કોબીજ
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીમરચુ પાઉડર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. સવિંગ માટે
  13. મસાલા દહીં

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    કથરોટ માં બાજરા નોલોટ લઇ તેમાં મીઠુ ઉમેરી પાણી વડે લોટ બાંધી 10-15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે એક પેન માં બટર લઇ તેમાંલીલું લસણ, નાંખી સાંતળો.હવે તેમાં ડુંગળી,કોબીજ નાંખી કુક કરો.

  3. 3

    શાક ચળે એટલે તેમાં બઘા મસાલા,મીઠુ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી પુરણ ઠંડું કરી લો.

  4. 4

    હવે લોટ ને બરાબર મસળી ને લુઇયો લઇ હાથેથી થપથપાવી ને રોટલો થોડો ઘડી ને તેમાં 1 ચમચી પુરણ મુકી તેને બધી બાજુ એ થી બંધ કરી લો.

  5. 5

    હવે હળવા હાથે થપથપાવી /વણી લો.આ રોટલો થોડો નાનો અને જોડો થશે.

  6. 6

    હવે તેને તાવડી પર બંને બાજુ ઘી વડે શેકી લો.તૈયાર છે સ્ટફ્ડ રોટલો.તેને ગરમા ગરમ મસાલા દહીં જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes