વેજ મસાલા ઓટ્સ (Veg Masala Oats Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો તેમાં ઓલિવ ઓઈલ નાખો તે ગરમ થાય એટલે તેમાં જીરું નાખો, જીરું થાય એટલે તેમાં ઓનિયન અને કેપ્સિકમ નાખો
- 2
હવે તેને 3 થી 4મિનિટ માટે થવા દો, હવે તેમાં ઓટ્સ નાખી ને 2 મિનિટ માટે શેકો, એ સેકાઈ જાય એટલે તેમાં પાણી એન્ડ બોઈલ વેજ નાખી ને પ્રોપર મિક્સ કરો મેગી મસાલો પણ નાખી દો. ઓટ્સ 4 થી 5 મિનિટ થવા દો, તેને સ્પ્રિંગ ઓનિયન સાથે ગરમ સર્વ કરો..
Similar Recipes
-
-
-
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
વેજ. મસાલા ઓટ્સ (Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oats#tometoઆયા મે વેજ.મસાલા ઓટ્સ બનાવ્યા છે.જે વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે.બધા વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલધી પણ છે જ.અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં અથવા તો રાતે ડિનર માં પણ લય સકો છો. Hemali Devang -
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ રેસિપી ને તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રેસિપી તમારી તંદુરસ્તી માટે સારી છે.#GA4#Week7#oatsMayuri Thakkar
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૪બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે. Avani Suba -
-
બ્રોકલી વેજ સુપ (Broccoli Veg Soup Recipe In Gujarati)
#બ્રોકલી_વેજ_સુપ#MaggiMagicInMinutes#Collab Urmi Desai -
-
-
મેગી વેજ સૂપ (Maggi Veg Soup Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસૂપ સાથે smokey વેજિટેબલ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કર્યા છે.. Dr Chhaya Takvani -
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki -
ટોમેટો વેજી મસાલા ઓટ્સ (Tomato Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Ots#Brackfast સવારનો નાસ્તો ખૂબ જ અગત્ય નો હોય છેજો આપણે સવારનો નાસ્તો હેલ્ધી અને વ્યવસ્થિત કરીએ તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે Prerita Shah -
-
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે Bhavisha Manvar -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
ઓટ્સ ની ખીચડી (Oats Khichdi Recipe In Gujarati)
ઓટ્સ ખાવામાં હેલ્થી હોઈ છે મેં તેમાં સબ્જી અને ઘી થી વઘારી વધારે હેલ્થી બનાવી છે Bina Talati -
હેલ્ધી ગાર્લિક ઓટ્સ (Healthy Garlic Oats Recipe in Gujarati)
ઓટ્સ એ ખૂબ પૌષ્ટિક છે. અલગ અલગ પ્રકારે બનાવી ને ખાવાથી અલગ અલગ ટેસ્ટ મળે છે. અહીંયા છાશ અને લસણના ઉપયોગ થી ઓટ્સ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
-
-
વેજ. ચીઝ મેગી મસાલા (Veg cheez Maggi Masala Recipe In Gujarati)
#પોસ્ટ૧૮ મેગી માં મારી રીતે વેરિયેશન કર્યું છે.મેગી મારા ઘર માં બધા ને ભાવે છે,પણ વેજિટેબલ બધા નથી ખાતા એટલે મેં તેમાં વેરીયેશન કરી ને બનાવી છે. Hemali Devang -
-
-
મિક્ષ વેજ. ઓટ્સ ઉપમા (Mix Veg. Oats Upma Recipe In Gujarati)
#GA4#Week5#mixvegoatsupma Shivani Bhatt -
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ#MaggiMagicInMinutes#Collab Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16126586
ટિપ્પણીઓ (8)