રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ઓટ્સ ને સેકી લો પછી તેને મિક્સર માં ક્રશ કરો
- 2
હવે કડાઈ માં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, લીમડો, ચણા દાળ, અડદ દાળ આ બધું નાખો અને હલાવો પછી ગાજર ખમણેલું નાખો.
- 3
પછી આદુ મરચા ની પેસ્ટ નાખો. પછી હળદર નાખો, પછી રવો નાખો
- 4
પછી ક્રશ કરેલા ઓટ્સ નાખો પછી મીઠું નાખો બરાબર હલાવી તેને તપેલી માં કાઢી લો પછી તેમાં 1 વાટકો દહીં નાખો અને હલાવો જો જરૂર પડે તો પાણી નાખવું થોડું
- 5
પછી ધાણા ભાજી નાખી 10 મીનીટ રહેવા દો. પછી તેમાં ઇનો નાખી ઈડલી ની પ્લેટ માં મૂકી
- 6
ખીરું નાખો તેને ચડતા વાર નઈ લાગે 8થી 10 મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે. ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
-
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
આ ઈડલી મે @Hema Hema Kamdar ની રેસીપી જોઈ ને બનાવી છે. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Thank you Hemaji.🌹 Hemaxi Patel -
-
રવા ઇડલી (Semolina Idli Recipe In Gujarati)
સાદી ઇડલી ખાઇ ને કંટાળી ગયા હતા ,આ રવા ઇડલી ટેસ્ટી લાગે છે#GA4#Week7Sonal chotai
-
-
-
-
મિક્સ વેજ ઓટ્સ ઈડલી (Mix Veg Oats Idli Recipe In Gujarati)
#ઇન્સ્ટન્ટ કે# ફટાફટઓટ્સ એક એવા પ્રકારનું ધાન્ય છે કે જે પચાવવામાં ખૂબ સરળ છે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તેમાં ખૂબ ઓછું હોય છે પોષક તત્વોથી ભરપૂર છે તેની સાથે શાકભાજીમાં બધા જ વિટામીન્સ અને મીનરલ્સ આવી જાય છે તેથી આ હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર માં લઇ શકીએ છીએ. Khilana Gudhka -
-
-
ઓટ્સ ઈડલી પ્રી મિક્સ (Oats Idli Premix Recipe In Gujarati)
#MBR4#Week4Post2#cookpad#cookpadgujarati#cookpadindiaઈડલી નું આ પ્રી મિક્સ બનાવી અને જ્યારે ઈડલી બનાવવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે. Neeru Thakkar -
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
વેજ. ઓટ્સ ઉપમા (Veg Oats Upma Recipe in Gujarati)
#GA4 #Week5For morning breakfast healthy n easy to cook recipe Vidhi Mehul Shah -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
-
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576443
ટિપ્પણીઓ