મસાલા સેવ(masala sev recipe in gujarati)

આપણા ગુજરાતીઓના દરેક ઘરમાં સેવ તો બનતી જ હોય છે જે અનેક રેસિપીમાં ઉપયોગ પણ થતી જ હોય છે તો અહીં કેવી રીતે બનાવાય એ સરળ રીતે જોઈશું
#કૂકબુક
મસાલા સેવ(masala sev recipe in gujarati)
આપણા ગુજરાતીઓના દરેક ઘરમાં સેવ તો બનતી જ હોય છે જે અનેક રેસિપીમાં ઉપયોગ પણ થતી જ હોય છે તો અહીં કેવી રીતે બનાવાય એ સરળ રીતે જોઈશું
#કૂકબુક
રાંધવાની સૂચનાઓ
- 1
બેસનને ચાળીને એક બાઉલમાં નાંખો. તેમાં હળદર, મરચુ, અજમો, હીંગ વગેરે મસાલા ઉમેરો. જરૂર મુજબ મીઠુ ઉમેરો. જો બેકિંગ સોડા નાંખવાનો હોવ તો તે પણ ઉમેરો.
- 2
લોટની વચ્ચોવચ થોડો ખાડો રાખો. હવે બે ચમચી તેલ ઉકળતુ ગરમ કરીને તેને લોટની વચ્ચોવચ રેડો. તેલ ઠંડુ પડવા દો. તેલ હૂંફાળુ થાય એટલે લોટમાં મિક્સ કરો..
- 3
હવે લોટમાં 2 મોટી ચમચી પાણી ઉમેરી લોટ બાંધવાનું શરૂ કરો. લોટ સોફ્ટ અને સ્મૂધ હોવો જોઈએ.
- 4
લોટને 10થી 12 મિનિટ માટે ભીનુ કપડુ ઢાંકી મૂકી રાખો. 10-12 મિનિટ પછી ફરી લોટ ગૂંથો.
- 5
કડાઈમાં તેલ ગરમ કરો. સેવ પાડવાના સંચામાં નીચેની જાળી પર તેલ લગાવો. તમારા બંને હાથમાં તેલ લગાવી લોટ લઈ તેને રોલ કરો અને સંચામાં નાંખો. તેલ ગરમ થાય એટલે સંચાની મદદથી સેવ પાડો.
- 6
સેવ ગોલ્ડન અને કડક થઈ જાય એટલે તેને ફેરવીને બીજી બાજુ તળો. બંને બાજુ તળાઈ જાય એટલે સેવને કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
સેવ(Sev Recipe in Gujarati)
ગુજરાતીઓના ઘરમાં એક દિવસ પણ સેવ કે ફરસાણ વગર ચાલે નહીં મારા ઘરમાં પણ એવું જ છે એટલે આ સેવ રેગ્યુલર મારા ઘરમાં બને છે.#કુકબુક#post 1 Amee Shaherawala -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8 સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં ચણાના લોટમાંથી એટલે કે બેસન માંથી જ સેવ બનાવતા હોઈએ છીએ. પણ મેં આજે ચણાના લોટમાં આલ ઉમેરીને આલુ સેવ બનાવી છે. જેનો ટેસ્ટ બેસન સેવ કરતા થોડો અલગ અને વધુ સરસ આવે છે. આ સેવાનો ઉપયોગ સૂકા નાસ્તા તરીકે કરી શકાય છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, પ્રવાસમાં લઇ જવા માટે કે ઘરમાં ફરસાણ તરીકે ચા સાથે ખાવા માટે આ સેવ ઘણી સારી પડે છે. Asmita Rupani -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે hetal shah -
મસાલા સેવ
#સ્નેકસસ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ. Mayuri Unadkat -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
નમકીન સેવ (Namkin Sev Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sevઆ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જશાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી..... Alpa Rajani -
નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
અત્યારે હાલમાં ઉતરાયણ આવે છે તો ઊંઘીયા ઝીણી સેવ મિક્ષ કરીને ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છેમેં આજે નાયલોન સેવ બનાવી છે જે અલગ મેથડથી જ બનાવેલી છે આ રેસિપી ને ફોલો કરીને જો તમે નાયલોન સેવ બનાવશો તો એકદમ બજાર જેવી સોફ્ટ અને મુલાયમ બને છે આ સેવ બનાવવા માટે મેં સોડા ખારો નો ઉપયોગ કરેલો નથી વગર સોડા એ જ એકદમ નાયલોન સેવ બને છેએકદમ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે અને તેમાં સામગ્રીની પણ ઓછી જરૂર પડે છે Rachana Shah -
ટ્રેડિશનલ ફાફડા(fafada recipe in gujarati)
ફ્રેન્ડ્સ આપના દરેક ગુજરાતી ઘરોમાં ફાફડા તો બધાના ફેવરિટ હોય છે તો અહીં આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ફાફડા કેવી રીતે બનાવાય એ જોઈશું#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
બેસન સેવ
#દિવાળી#ઇબુક#Day20ગુજરાતી ઓની ફેવરિટ સેવ..જલ્દી બનતી અને સેવ થી ઘણી ડીશ બનતી હોય છે.. Tejal Vijay Thakkar -
તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)
હવે નવરાત્રી પતે એટલે દીવાળી ના નાસ્તા બનાવવા બધા અલગ અલગ નાસ્તા બનાવે છે મે બેસન ની તીખી સેવ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#DIWALI2021 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek8#RC1ચટપટી અને બહાર પેકીંગ માં મળે તેવી જ આલુ સેવ જેમાં મેં બટાકા અને બેસન નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda -
મોળી સેવ (Mori Sev Recipe In Gujarati)
મોળી સેવ એ લગભગ દરેક ચાટમાં વપરાતી વાનગી છે. મોળી સેવ આપણે પૌવામાં, ભેળમાં, દહીં પૂરી, સેવ પૂરી તથા સેવ નો ઉપયોગ કરી શાક પણ બનાવી શકાય છે. આ સેવ એમ એમ ચા સાથે ખાવાની પણ મજા આવે છે. Vaishakhi Vyas -
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
ચટપટી સેવ(Chatpati sev recipe in Gujarati)
#GA4#Week12#chana no lotલગભગ દરેક ગુજરાતી નાં ઘર મા સેવ તો બનતી જ હોય છે. અહિ મારી ચટપટી સેવ ની રેસિપીથી બનાવશો તો બહુ જ સરસ બનશે.જીરાળૂ અને મરચા ના મિશ્રણથી આ સેવ ખૂબ ચટપટી બને છે. કોઈ પણ ચાટ મા આ સેવ વાપરવાથી ચાટ નો સ્વાદ બમણો થઈ જાય છે. Jigisha Modi -
હોમ મેડ સેવ
#ઇબુક૧ બેસન ,મીઠ,તેલથી બનતી નાસ્તા ની રેસીપી ઈજી અને કુક રેસીપી છે.ચૉટ,સેવ ઉસળસેવ મમરા જેવી અનેક વાનગી મા ઉપયોગ કરી શકાય છે. Saroj Shah -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે કાઠિયાવાડી સ્ટાઇલનું ગલકા સેવ નું શાક બનાવ્યું છે. આ શાક કાઠિયાવાડમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગલકા એકદમ લીલા અને કુણા હોય તો તેમાંથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બેસન માંથી બનાવવામાં આવતી સેવ આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો જોઈએ કાઠિયાવાડી સ્ટાઇલનું ગલકા સેવનું આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા થેપલા (masala thepla recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_27 મસાલા થેપલા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી વાનગી છે. થેપલા ચા અથવા સુકીભાજી જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
-
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
સેવ(sev Recipe in Gujarati)
#કૂક્બૂક#Divalispecialnasta#post3 દિવાલી ના નવલાં તહેવાર માં ગેસ્ટ ને પાલક ની સેવ બનાવીપીરસો,પાલક આંખ માટે ખૂબ લાભદાયી છે,તેમાં વિટામીન A ખૂબ સારા પ્રમાણ માં હોય છે. Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ