ખાટા મીઠા સ્પાઇસી વાલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલ ને સારી રીતે ધોઇ ગરમ પાણી મા 8 કલાક પલાળવા ત્યાર બાદ બધુ પાણી કાઢી કુકર મા 3 ગણુ પાણી મીઠું હીંગ તેલ નાખી વાલ એડ કરી બરાબર મીક્ષ થાય એટલે સ્લો ફલેમ પર 6 સીટી કરો
- 2
હવે એક વાસણ મા આંબલી ગોળ નાખી 1/2, કપ પાણી એડ કરી બરાબર ઉકાળી લો ત્યાર બાદ તેને ગાળી લેવુ
- 3
હવે એક પેન મા તેલ ગરમ થાય એટલે જીરુ મરચુ તમાલપત્ર નાખી બરાબર મીક્ષ કરી બેસન ને એડકરી બરાબર શેકો ત્યાર બાદ એક બાઉલ મા થોડુક પાણી નાખી બધા સપાઈસ એડકરી બરાબર મીક્ષ થાય એટલે બેસન મા એડ કરી આંબલી ની ચટણી નાખી બરાબર મીક્ષ કરો
- 4
ત્યાર બાદ તેમા પ્યુરી એડ કરો તેલ છુટુ પડે એટલે વાલ એડકરી ઢાંકણ બંધ કરી થોડી મિનિટ કુક થવા દો પછી બીજા વાસણ મા તેલ ગરમ થાય એટલે કાશ્મીરી મરચુ એડકરી વાલ મા નાખી કોથમીર નાખી બરાબર મિક્સ કરો
- 5
તો તૈયાર લગ્નપ્રસંગ મા હોય તેવા ખાટા મીઠા સ્પાઇસી વાલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મહેસાણા સ્પેશિયલ સ્પાઇસી ટોઠા (Mahesana Special Spicy Totha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
વાલ ની સબ્જી (Val Sabji Recipe In Gujarati)
#EB#Week5 વાલ અલગ અલગ નામ થી ઓળખાય છે જેમ કે રંગૂન વાલ,લિમા બીન્સ, બ્રોડ બીન્સ,બટર બીન્સ,વેક્સ બીન્સ,વ્હાઈટ કિડની બીન્સ... જે સાઈઝ માં નાના મોટા હોય શકે છે.પણ આપણી સીમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો દેશી વાલ.▪️સુરતી પાપડી જેને બ્રોડ બીન્સ તરીકે પણ ઓળખાય છે.▪️જે ગ્રીન વાલ એટલે કે ફ્રેશ દાણા કે જેનો આપણે જનરલી ઉંધીયું બનાવવા માં પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય જેને આપણે કઠોળ માં ઉપયોગ કરીએ છીએ.▪️સુરતી પાપડી કે જેની સુરત ના કતારગામ માં તેની ખેતી કરવામાં આવે છે. એટલે તેને કતારગામ પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે શિયાળામાં જ જોવા મળે છે.તેની ક્વોલિટી અને ટેસ્ટ ના લીધે જગ પ્રસિદ્ધ છે.▪️વાલ ને પહેલાં થી જ ૬ થી ૭ કલાક પલાળી રાખવા માં આવે છે. તે પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.તો તે ઇન્સ્ટન્ટ નથી બનતા.પ્રિ પ્લાન માં આવે છે.▪️વાલ નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે.પણ ઓથેન્ટીક રીતે તેમાં ગોળ, આંબલી, અજમો, રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.જે સ્વાદ માં સ્પાઇસી, સ્વીટ અને ટેંગી ફ્લેવર્સ આપે છે.▪️વાલ ખૂબ જ હેલ્થી હોય છે.તેમા પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, આર્યન ની માત્રા સારા પ્રમાણમાં હોય છે.- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.- વજન ઘટાડવા માં પણ ઉપયોગી નીવડે છે.- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ઇત્યાદી...કોઈ પણ કઠોળ આપણે વીક માં એક વાર જરૂર થી બનાવવું જોઈએ.રાત્રી દરમિયાન તેને અવોઇડ કરવું કેમ કે ડાયજેસ્ટીંગ માં પ્રોબ્લેમ કરે છે.. 🔸 ચાલો તો ચટાકેદાર વાલ ની સબ્જી ની રીત જોઇ લઇએ... Nirali Prajapati -
ટેંગી મસાલા પાત્રા (Tangy Masala Patra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel -
-
-
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
ખાટા મીઠા રસીયા પાત્રા (Khata Mitha Rasiya Patra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
અમૃતસરી બટર આલુ કુલચા (Amritsari Butter Aloo Kulcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
-
-
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી મસાલા મગ (Punjabi Masala Moong Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
બટર ઈડલી સ્પાઇસી ટકાટક (Butter Idli Spicy Takatak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
યુ પી ફેમસ આલુ મટર નીમોના (U P Famous Aloo Matar Nimona Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ