રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302

લંચ નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ રીંગણ
  2. 1 નંગબટાકુ
  3. 2 નંગ નાના કાચા ટામેટાં
  4. 1/2 વાટકી લીલા વટાણા
  5. 3 ચમચી તેલ
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મસાલો
  8. 1/2 ચમચી જીરુ
  9. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા રીંગણ,બટાકા અને ટામેટાં ને સુધારી લેવા વટાણા ફોલી ને રાખવા પછી કૂકરમા તેલ નાખી ગરમ થાય એટલે જીરૂ નાખી બધા શાક તેમા નાખી સાંતળવા.

  2. 2

    પછી હળદર ધાણાજીરૂ નાખી બે મિનિટ સાંતળવું

  3. 3

    બધા મસાલા નાખી મીઠું નાખી મીકસ કરી જરૂરમુજબ પાણી નાખીને કુકર બંધ કરી ને 2 - 3 વ્હિસલ કરી દો, અને ગેસ બંધ કરી લો.

  4. 4

    રીંગણ બટાકાનું શાક તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes