પાણી પૂરી

#RB2
Week 2
માય રેસીપી બુક
પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે.
પાણી પૂરી
#RB2
Week 2
માય રેસીપી બુક
પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી પૂરી ની પૂરી તળી લો.બટાકા,ચણા બાફી લો.બધી વસ્તુ ને સમારી લો.બટાકા,ચણા ને સ્મેસ કરી ઉપર મુજબ નો બધો મસાલો કરી પૂરણ બનાવી અલગ રાખો. તીખું પાણી બનાવવા માટે ફુદીના નાં પાન કોથમીર મરચા આદુ ને ધોઈ ટુકડા કરી અને આ બધી વસ્તુ ને મિક્સર માં ક્રશ કરી લો.
- 2
આંબલી,ગોળ ને પલાળી રાખો.જોઈતા પ્રમાણ પાણી લઈ તેમાં ક્રશ કરેલી લીલી પેસ્ટ,સંચળ, મીઠું ગોળ,પાણી પૂરી નો મસાલો સૂંઠ પાઉડર,મરી પાઉડર નાખી હેન્ડ મિક્સર ફેરવી ગાળી લો.
- 3
ગળ્યું પાણી બનાવવા માટે આંબલી ને ધોઈ,તેમાં થોડું પાણી અને ગોળ નાખી ગરમ કરી લો.અને બરાબર મિક્સ કરી પાણી માં ઉમેરો.તેમાં પાણી પૂરી નો મસાલો,સંચળ,મીઠું ઉમેરી ગાળી લો.
- 4
બન્ને પાણી ને ફ્રીઝ માં ઠંડા કરવા મૂકી દો.
પૂરી ને વચ્ચે થી તોડી તેમાં પૂરણ ભરો કાંદા સમારી અને એમાં ઉમેરી દો.થોડી સેવ,ચવાણું,કોથમીર નાખો આ રીતે બધી પૂરી બનાવી લો.હવે મન પસંદ પાણી સાથે પાણી પૂરી ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 ભેળ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય.ચટપટી અને સ્વાદિષ્ટ બધાને ભાવે.અહીંયા મે મકાઈ ની ભેળ બનાવી છે.મકાઈ પોષક તત્વો ભરપુર હોય છે.એટલે સ્વાદ સાથે ખુબ જ હેલ્ધી પણ છે. Varsha Dave -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
-
-
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી નું નામ પડતાંજ બધા નાં મોંમાં પાણી આવી જાય..આજે હું પાણી પૂરી ની પૂરી ઘરે બનાવવાની રીત બતાવું છું. Varsha Dave -
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#childhood ખરી પૂરી નું નામ સંભાતા જ મોંમાં પાણી આવી જાય Jayshree Chauhan -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3દહીં પૂરી નું નામ સાંભળી એ જ મોમાં પાણી આવી જાય. Richa Shahpatel -
કેસર બદામ આઇસ્ક્રીમ (Kesar Badam Icecream Recipe In Gujarati)
#RB1Week 1માય રેસીપી બુક આઇસ્ક્રીમ નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય.અહીંયા ને કેસર બદામ નો આઇસ્ક્રીમ બનાવ્યો છે. Varsha Dave -
પાણીપુરી નું પાણી
નાના મોટા સહુ ને ભાવતું કંઇક હોય તો એ છે પાણીપુરી, પાણી પૂરી નું નામ પડતાં જ મોઢા માં પાણી આવી જાય હે ને,!! મારા ઘર માં આ રેસિપી નું પાણી બધાનું ખૂબ જ ફેવરિટ છે. Kinjal Shah -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Nita Dave -
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
પાણીપુરી માટે ફુદીના ફ્લેવર નું પાણી(pani puri nu fudino valu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
-
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
પાણી પૂરી
#કાંદાલસણટ્રેન્ડિંગ લોકડાઉન રેસિપિસ મા ની એક એટલે પાણી પૂરી ની પૂરી. સરળ પણ મેહનત માંગી લે એવી. પણ જો મઝા ની બની ગયી પછી મેહનત વસુલ.. Khyati Dhaval Chauhan -
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Bhavisha Manvar
More Recipes
ટિપ્પણીઓ (12)