પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો, ધઉનો લોટ, મેંદો, નાખી ને બરાબર મિક્સ કરી લો પછી થોડું થોડું ગરમ પાણી નાખી ને ચમચી થી મિક્સ કરો પછી થોડું ઠડું થાય એટલે બરાબર લોટ બાધી લેવાનો પછી 15 મિનિટ ઢાંકી ને રાખી દેવાનો.પછી મોટા લુવો લઈ ચકલા ઉપર વણી નાની વાટકી થી એક સરખી કાપી લ્યો. એક લોયા માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ની આંચ ધીમી કરી એક એક પૂરી તળી લેવાની. આવી રીતે બધી પૂરી તળી લેવાની.
- 2
ફુદીનો નુ પાણી- સો પ્રથમ મિક્સર જાર મા ફુદીનો, કોથમીર, લીલા મરચા મીઠું નાખી ને જાર માં પીસી લો પેસ્ટ તૈયાર કરી લો એક બાઉલમાં નાખી ને એમાં પાણી નાખી ને તેમા જરું પાઉડર, ચાટ મસાલા, સ્વાદ પ્રમાણે સંયળ, પાણી પૂરી નો મસાલો લીંબુનો રસ નાખી ને બરાબર મિક્સ કરો ફુદીના ના પાણી ને ગાળી ને ફીજા મા 7-8 કલાક ઠડું કરવા રાખવાનું.
- 3
લસણ નું પાણી- મિક્સર જર મા સુકુ લસણ, આદુ મરચા, સચળ, ચાટ મસાલો, મીઠું નાખીને મિક્સર મા પીસી લેવાનું પછી પાણી નાખી ને પીસી લેવાનું પછી ગાળી લેવાનું એક તપેલીમાં નાખી ને બરાબર હલાવી લેવાનું.
- 4
ખજુર ગોળ નુ પાણી- ખજુર અને ગોળ ને 6 કલાક અલગ અલગ વાસણમાં પલાળી રાખવાનું પછી તેને ગાળી લેવાનું એક વાસણમાં સાથે નાખી ને તેમાં ચાટ મસાલો, સચળ,અને મીઠું નાખીને બરાબર હલાવી લેવાનું.
- 5
બટાકા નુ મસાલો- બાફેલા બટાકા નો માવો,બાફેલા ચણા નાખી ને સંચળ,સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લાલ મરચાનો ભુકો નાખી ને બધુ મિક્સ કરી દેવાનુ. રગડો તેયાર છે
- 6
પાણી પૂરી ને સર્વ કરવા માટે એક પૂરી હાથ માં લઈ તેમાં બટાકા ચણા નો મસાલો, બુદી, ડુંગળી, સેવ નાખી નાખી ને ફુદીના નું પાણી નાખવાનુ આવી રીતે બીજા 2 પૂરી મા અલગ અલગ પાણી નાખી ને સર્વ કરવા નું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
પાણી પૂરી
#FDS#RB18#friendship day special Happy friendship day to all cookpad frds and best frds forever #khyati mudra Hetal ben Dhwani ben Heli Hita V.bhabhi nishal mili Bitu and many other frds 😘 all the time favorite food pani puri 😋 POOJA MANKAD -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
-
-
પાણી પૂરી શોટ્સ
#RB14#week14#My recipe BookDedicated to my niece who can bet and win the competition by eating maximum pani puri 😄😋 Dr. Pushpa Dixit -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી 😊😋😋😋😎નામ જ પૂરતું છે આપડુ તો 😎#GA4#Week26#cookpadindia#cookpadgujrati jigna shah -
-
રગડા પાણી પૂરી (Ragda Pani Puri Recipe In Gujarati)
#GA4#WEEK1કોરોના કાળમાં બજારથી લાવવાને બદલે ઘરે જ બનાવો બહાર જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી તથા બહાર જેવો જ ટેસ્ટી ગરમાગરમ રગડો. RAGDA PANI PURI with # Home-Made Puri Shraddha Padhar
More Recipes
ટિપ્પણીઓ