ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)

Kunjal Patel
Kunjal Patel @cook_38518949

ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકોબી
  2. 1 વાટકીસમારેલા કાંદા
  3. 1 વાટકીટામેટાં સોસ
  4. 2 ચમચીચીલી સોસ
  5. 2 ચમચીસોયા સોસ
  6. તેલ જરૂર મુજબ
  7. 2 વાટકીરાંધેલા ભાત
  8. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી કાંદા મરચા ઝીણા સમારી લેવા. એક પેન માં તેલ જરૂર મુજબ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખવી.

  2. 2

    તે રાઈ એટલે તેમાં કોબી કાંદા મરચા નાખવા.તે થાય એટલે તેમાં ચિલીસોસ સોયાસોસ કેચઅપ મીઠું લાલ મરચાનો પાઉડર મીઠું નાખી કુક કરવું

  3. 3

    હવે તેમાં ભાત નાખવા. 2 મિનિટ રાખી ગેસ બંધ કરી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunjal Patel
Kunjal Patel @cook_38518949
પર

ટિપ્પણીઓ

Similar Recipes