મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોબીજ, ગાજર નું છીન લઈ તેમાં મીઠું, સોડા અને આદુ મરચાની પેસ્ટ નાંખી મિક્સ કરી લો. પછી તેમાં મેંદો અને કોર્નફ્લોર નાખી લોટ બાંધી તેના નાના ગોળાવાળી ડીપ ફ્રાય કરી દો. હવે મંચુરિયન તૈયાર છે.
- 2
એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળી લો. પછી તેમાં કેપ્સીકમ, કોબીજ અને ગાજર નાખી સાંતળી લો. હવે તેમાં સોયા સોસ,રેડ ચીલી સોસ, ટામેટા સોસ, મીઠું નાખી 2 મિનિટ ચડવા દો.પછી તેમાં મંચુરિયન અને રાંઘેલા ભાત વિનેગર, મરી પાઉડર, રેડ ફૂડ કલર નાખી ધીમેથી હલાવી લો.
- 3
રેડી છે મન્ચુરિયન રાઈસ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીર અને મનચુરીયન મૂકી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#SR#COOKPAD GUJARATI#COOKPAD INDIA Jayshree Doshi -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadindiaમંચુરિયન નાના મોટા દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ હોય છે.પરંતુ તેમાં મેંદા નો ઉપયોગ થતો હોવાથી બાળકો ને વધુ પ્રમાણ માં આપી ના શકાય.મે અહી ભાત માંથી મંચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ સાથે સાથે બહુ બધા વેજીટેબલ હોવાથી હેલ્થ ને પણ નુકસાન નથી કરતા. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15794452
ટિપ્પણીઓ (10)