વેજ કબાબ (Veg Kebab Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 વ્યક્તિ
  1. 3-4 નંગ બાફેલા બટાકા મેસ કરેલા
  2. 2 ચમચીબીટ ખમણેલું
  3. 2 ચમચીકેપ્સીકમ સમારેલ
  4. 1 ચમચીકોબી ખમણેલું
  5. 1 ચમચીગાજર ખમણેલું
  6. 1 ચમચીઆદુ મરચા ક્રશ કરેલા
  7. 1 નાની ચમચીગરમ મસાલો
  8. 1/2 નાની ચમચી ચાટ મસાલો
  9. 1/2 નાની ચમચી સંચળ
  10. જરૂર મુજબ મીઠું
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. 3 ચમચીકોર્ન ફ્લોર
  13. બ્રેડ ક્રમશ
  14. 3 ચમચીપૌવા ક્રશ કરેલા
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    વેજ.બધા તૈયાર કરી લ્યો.બાઉલ માં બટાકા અનેવેજ.લઈ ઉપર મુજબ ના મસાલા અને ક્રશ કરેલા પૌવા અને મીઠું નાખી હલાવી લ્યો તેના કબાબ વાળી લ્યો.

  2. 2
  3. 3

    બાઉલ માં કોર્ન ફ્લોર નું ખીરુંતૈયાર કરી લ્યો.તેમાં મીઠું નાખી હલાવી લ્યો આ ખીરા માં કબાબ ડીપ કરી બ્રેડ ક્રમશ માં રગદોળી લ્યો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેને બ્રાઉન રંગના તળી લ્યો.

  4. 4
  5. 5

    આ કબાબ ને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes