મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ અને મસાલા તૈયાર કરી લેવા. પેન માં 1 ચમચી બટર ગરમ કરી તેમાં બધા વેજિટેબલ અને મકાઈ સાંતળી લેવા.વેજિટેબલ નું પાણી શોષાઈ જાય ત્યાં સુધી (2-3 મિનિટ) સાંતળવા.
- 2
હવે બાફેલા બટાકા ને મેશ કરી તેમાં બધો મસાલો ઉમેરી દો.ત્યાર બાદ સાંતળી ને ઠંડા કરેલા વેજિટેબલ અને ચોખા નો લોટ ઉમેરી બધું મિક્સ કરી લેવું. મિશ્રણ માંથી મનગમતી સાઇઝ અને આકાર ની ટીક્કી વાળી લેવી.
- 3
હવે આ ટીક્કી ને કોર્ન ફ્લોર ની સ્લરી માં બોળી,બ્રેડ ક્રમ્સ થી કોટ કરી લો.તેને ગરમ તેલ માં મધ્યમ આંચ પર ક્રિસ્પી,સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તળી લો.
- 4
આ રીતે બધા કબાબ તળી ને પેપર પર કાઢી લેવા. તેને કોથમીર થી ગાર્નિશ કરી કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
વેજ કબાબ (Veg Kebab Recipe In Gujarati)
#TRO#Trading recipe of October#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
હરાભરા ઓટ્સ કબાબ (Harabhara Oats Kebab Recipe In Gujarati)
#KK#starter#SN2#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#vegetable#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આલુ ચીઝ કબાબ (Aloo Cheese Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasant masala#aayencookeryclub#KK Sneha Patel -
-
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
મિક્સ વેજ ખમણ ઢોકળાં (Mix Veg Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujarati hetal shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
મેગી નૂડલ્સ ભેળ (Maggi Noodles Bhel Recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ, જીભ ને ભાવે તેવી આઇટમ. તીખી, તમતમતી, ખાટું અને મસાલેદાર નાસ્તો, બધાની ફેવરિટ મેગી માંથી બનાવેલી ટેસ્ટી snack.#MaggiMagicInMinutes #Collab #MagicEMasala #maggi #noodles #magginoodles #2minutenoodles #tasty #spicy #tangy #snack #bhel #noodlesbhel #maggibhel #Cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
-
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TRO#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેગી મસાલા ટીક્કી (Maggi Masala Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinute#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મિક્સ ફ્રૂટસ કોર્ન ચાટ મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ (Mix Fruits Corn Chaat Mumbai Street Style Recipe In Guj
#SF#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
બીટરૂટ કબાબ (Beetroot Kebab Recipe In Gujarati)
#TROબીટરૂટ કબાબ એક હળદરઅને ટેસ્ટી રેસીપી છે. જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16598125
ટિપ્પણીઓ (14)