મીકસ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)

કબાબ એ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે લઈ શકો છો,અને તેમાં તમે તમારી પસંદગી નાં સ્ટફિંગ લઈ શકો છો અને સેલો ફ્રાય કરેલ હોવાથી હેલ્થી રેસીપી કહી શકાય.
મીકસ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
કબાબ એ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે લઈ શકો છો,અને તેમાં તમે તમારી પસંદગી નાં સ્ટફિંગ લઈ શકો છો અને સેલો ફ્રાય કરેલ હોવાથી હેલ્થી રેસીપી કહી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા સિવાય નાં બધા જ વેજિસ ને ચોપર માં ઝીણા ચોપ કરી લો.ત્યારબાદ એક કડાઈ માં થોડું તેલ ઉમેરી ચોપ કરેલ શાકભાજી, મીઠું.લાલ મરચું ઉમેરી ધીમે તાપે થોડી સાંતળી લો, મિશ્રણ ને ઠંડુ થવા દો.
- 2
એક બાઉલ માં તૈયાર કરેલ મિશ્રણ,બાફેલા બટાકુ,ચાટ મસાલો, મરી પાઉડર અને કોથમીર નાખી મિક્સ કરો અને હાથ માં સેજ તેલ લગાવી મિશ્રણ માં થી કબાબ નો સેપ આપો અને બધા કબાબ તૈયાર કરી લો.
- 3
તૈયાર થયેલ કબાબ ને એક નોનસ્ટિક લોઢી ગરમ કરી તેના પર તેલ ગ્રીસ કરી દરેક કબાબ ને લોઢી પર મૂકી દો અને ધીમે તાપે બન્ને બાજુ સેકી લો.તો તૈયાર છે મિક્સ વેજ કબાબ. મે લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
-
વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)
વેજ કટલેટ્સ મા ભરપૂર માત્રા મા શાકભાજી નો ઉપયોગ થવાંથી આ ખુબજ હેલ્થી ગણાય છે.....આને તમે શલઃલૉ ફ્રાય, ડીપ ફ્રાય બંને રીતે બનાવી શકો છો.. મે અહીં ડીપ ફ્રાય કરેલ છે... Taru Makhecha -
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#PSકબાબ નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટા એવા કોનૅ કબાબ જરૂર થી બનાવશો. આ કબાબ માં અમેરીકન મકાઈના દાણા અને બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. તમે બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. Purvi Modi -
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah -
ફણગાવેલા મગ કબાબ (Sprouted Moong Kebab Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા મગ એ બહુજ પૌષ્ટિક છે.તે કાચા પણ ખવાય અને તેમાં થી અલગ અલગ વાનગી પણ બનાવાય છે.મેં તેમાં થી કબાબ બનાવ્યા જે બહુ જ ટેસ્ટી બન્યા. તેને તમે સ્ટાર્ટર માં સર્વ કરી શકો અને ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. Alpa Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#ઇબુક#Day-1આ કબાબ લીલા વટાણા, પાલક થી બનાવી સેલો ફા્ય કરેલા છે જે બધા માટે હેલ્થી છે,જેને નાસ્તા માટે સવઁ કરી શકાય છે. Asha Shah -
વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
#GA4#Hyderabadi#cookpadgujrati#cookpadindia હૈદરાબાદ ના સિકમપુર ના કબાબ ખુબ જ ફેમસ છે.અલગ અલગ વસ્તુ અને અલગ અલગ સ્ટફિંગ કરી ને અને સ્ટફિંગ વગર પણ આ કબાબ બને છે..ખુબ જ હેલ્ધી અને ખુબ જ ટેસ્ટી લાગે છે. મોઢા માં મૂકતા ની સાથે જ મો માં ઓગાળી મજય તે એની ખાસિયત છે. તો ચાલો. Hema Kamdar -
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
સ્પિનેચ કોર્ન ઓટ્સ કબાબ
#સુપરશેફ3આ કબાબ માં મેં પાલક,ઓટ્સ,કોર્ન,નો યુઝ કર્યો છે જે એક પરફેક્ટ હેલ્ધી ડીશ છે.તમે આ કબાબ ને સ્ટાર્ટર તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો.અહિં મેં કાંદા,લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે તેમાં કાંદા,લસણ એડ કરીને બનાવી શકો છો. Avani Parmar -
ચણાની દાળના કબાબ (Chana Dal Kebab Recipe In Gujarati)
#LB કબાબ વિવિધ પ્રકારના બને છે...આજે મેં ચનાની દાળના કબાબ બનવિયા... Harsha Gohil -
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati)
#TRO#DTR આજે મે નડ્ડા કબાબ બનાવિયા છે જે છત્તીસગઢ ની ફેમસ ડીશ છે આને આલુ ફિંગર ચાટ કે આલુ ફ્રાઈમસ પણ કહેવાય છે નડ્ડા કબાબ છત્તીસગઢ નું સ્ટ્રીટ ફૂડ છે નાના મોટા બધા ને ભાવે એવી રેસિપી છે બનવા માં આશાન અને ખાવા માં ટેસ્ટી બને છે hetal shah -
વેજ ગલૌતી કબાબ (Veg. Galauti kebab Recipe in gujarati)
ગલૌતી કબાબ એમ તો નોન વેજ કબાબ છે જે મીટ માંથી બનાવવા માં આવે છે. પણ મેં અહીંયા રાજમા નો યુઝ કરીને બનાવ્યા છે. જે ટેસ્ટ અને હેલ્થ માં બેસ્ટ છે. Originally આ કબાબ લખનૌ ના છે. એવું કહેવાય છે કે લખનૌ ના 1 નવાબ ઢીલા દાંત ના કારણે રેગ્યુલર કબાબ નતા ખાઈ શકતા તો એમના માટે આ કબાબ બનાવવા માં આવ્યા જ સુપર સોફ્ટ છે અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે એટલે તેનું નામ પણ ગલૌતી મતલબ ગળી જાય આવું આપવા માં આવ્યું છે.#North #નોર્થ Nidhi Desai -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch -
ફરાળી કબાબ(Farali kebab recipe in gujarati)
#આલુઅહી સાબુદાણા અને બટાકા માંથી ફરાળી કબાબ બનાવેલ છે. જેને ઉપવાસ સિવાય પણ માણી શકાય. Shraddha Patel -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
રવા પનીર વેજ કટલેટ (Rava Paneer Veg Cutlet Recipe In Gujarati)
#MRC આમ તો સામાન્ય રીતે કટલેટ ને તળીયે છીએ પણ મે અહીંયા સેલો ફ્રાય કરી ને બનાવી છે જે ટેસ્ટી લાગે છે.અને તેલ પણ લાગતું નથી . Bindiya Prajapati -
વેજ કટલેટ્સ (Veg કટલેટ્સ in Gujarati)
#સ્નેકસ#માઇઇબૂક #post11નાના બાળકો જો શાક નાં ખાતા હોય તો આ એક બહુજ સરસ વાનગી છે જેમાં તમે બધાજ શાક નાખીને કટલેસ બનાવીને સર્વ કરી શકો છો અને બાળકો ને ભાવે પણ. Bhavana Ramparia -
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6 સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો. Bina Mithani -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે Shethjayshree Mahendra -
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad
More Recipes
ટિપ્પણીઓ